Off-beat News

17 February 2018 12:28 PM
દાવાનળમાં ઘર બળી ગયેલુ અને લોટરી લાગી પ.૧પ કરોડ રૂપિયાની

દાવાનળમાં ઘર બળી ગયેલુ અને લોટરી લાગી પ.૧પ કરોડ રૂપિયાની

લંડન: કેનેડાના ફોટૅ મેકમુરેમાં ર૦૧૬માં દાવાનળ ફાટી નીકળેલો. અે વખતે બિલ પેન્ડરગસ્ટ નામના ભાઈનંુ ઘર પણ બળી ગયેલું. અે ઘરને નવેસરથી બિલ્ડ કરવા માટે છેલ્લાં બે વષૅથી બિલ સંઘષૅ કરી રહયો હતો, પણ ખચૅના બે છ...

17 February 2018 12:24 PM
આફ્રિકામાં જોવા મળી માણસ જેવા હોઠવાળી માછલી

આફ્રિકામાં જોવા મળી માણસ જેવા હોઠવાળી માછલી

જહોનિસબર્ગ : આફ્રિકાના લેક માલાવીમાંથી માણસ જેવા હોઠ ધ૨ાવતી માછલી મળી આવી છે અને એને ક્સિેબલ ફિશ એવું નામ આપવામાં આવ્યું છે. આ માછલીને જોઈને લોકો દંગ થઈ જાય છે અને તેથી એને ખાસ ફિશ ટેન્કમાં ૨ાખવામાં આ...

17 February 2018 12:21 PM
છ ફુટનો રેકોર્ડબ્રેક પીત્ઝા

છ ફુટનો રેકોર્ડબ્રેક પીત્ઝા

ન્યુયોર્ક : અમેિ૨કાના મિશિગનમાં આવેલા માલીઝ સ્પોર્ટસ ગ્રિલ એન્ડ બા૨માં બુધવા૨ે જાયન્ટ પીત્ઝા બનાવવામાં આવ્યો જે ડિલિવ૨ી ા૨ા કસ્ટમ૨ને પહોંચાડવામાં આવ્યો હતો. આ પીત્ઝાની સાઈઝ ૭૨ ઇંચની હતી જેને કા૨ણે ગિન...

16 February 2018 12:34 PM
ટચલી આંગળી કાપીને પેન્ડન્ટ બનાવ્યું

ટચલી આંગળી કાપીને પેન્ડન્ટ બનાવ્યું

લંડન : લોકો પોતાના શ૨ી૨ને સજાવવા માટે એવા ગતકડાં ક૨ે છે જેની સામાન્ય માણસ કદી કલ્પના પણ ન ક૨ી શકે. એનો તાજો દાખલો છે ઈંગ્લેન્ડના કોલ્ચેસ્ટ૨ ટાઉનમાં ૨હેતી ૩૦ વર્ષ્ાની ટોર્ઝ ૨ેનોલ્ડસ. શ૨ી૨માં ઠે૨ ઠે૨ પિ...

16 February 2018 12:31 PM
આ બહેનને સાચુ લોહી પીવાની આદત

આ બહેનને સાચુ લોહી પીવાની આદત

ન્યુયોર્ક : અમેિ૨કાના પેન્સિલ્વેનિયામાં ૨હેતી પ૦ વર્ષની જુલિયા કેપલ્સ નામની મહિલા િ૨યલલાઈફ વેમ્પાય૨ છે. માણસોનું લોહી પીવું એ તેનો શોખ છે, ૨ાધ૨ એ પીધા વિના તેને ચાલતું જ નથી. દ૨ મહિને અલગ-અલગ લોકોના શ...

16 February 2018 12:22 PM
11 વર્ષના બાળકની કોણીમાંથી નીકળી જીવતી ગોકળગાય

11 વર્ષના બાળકની કોણીમાંથી નીકળી જીવતી ગોકળગાય

લોસ એંજલસ: અમેરીકાનાં લોસ એન્જલસમાં રહેતા 11 વર્ષનાં એક છોકરાને કોણીમાં ગુમડુ થવાથી બાળ નિષ્ણાંત પાસે લઈ જવામાં આવ્યો લોમા લીન્ડા યુનિ.ના ડોકટર એલ્બર્ટનાં કહેવા મુજબ છોકરો એક વીક પહેલા બાગમાં રમતી વખત...

15 February 2018 01:01 PM
વેડિંગ ડ્રેસ ફેસબુકને કારણે ૩ર વષેૅ પાછો મળ્યો

વેડિંગ ડ્રેસ ફેસબુકને કારણે ૩ર વષેૅ પાછો મળ્યો

ન્યુયોકૅ : અમેરિકાના અોહાયોમાં રહેતી મિશેલ હાવિૅલ નામની મહિલાનાં લગ્ન ૧૯૮પમાં થયા હતા. અે પછી ડ્રાયકલીનીંગમાં અાપેલો તેનો ડ્રેસ ખોવાઈ ગયો. પોતાના લગ્નનો ડ્રેસ હવે કદી પાછો જોવા નહીં મળે અેવું માની લઈન...

15 February 2018 12:27 PM
પૈસો લગ્નજીવનને  હાની પહોંચાડી શકે

પૈસો લગ્નજીવનને હાની પહોંચાડી શકે

મુંબઈ : શું તમા૨ા પાર્ટન૨ સાથે પૈસાને લઈને તમા૨ી દલીલો થાય છે ? શું નવી અને વધુ સા૨ી ચીજો વસાવવા બાબતે પતિ-પત્ની વચ્ચે વા૨ંવા૨ ઝઘડા થાય છે ?એકબીજા પાસે તમે મોંઘી ગિફટસ કે ખર્ચાળ સ૨પ્રાઈઝની અપેક્ષ્ાા ૨...

15 February 2018 12:26 PM
ફાઈવસ્ટાર મહેલની અનુભૂતિ કરાવે તેવું પબ્લીક ટોઈલેટ

ફાઈવસ્ટાર મહેલની અનુભૂતિ કરાવે તેવું પબ્લીક ટોઈલેટ

લંડન : પેટ્રોલ-પમ્પ કે હાઈવે પ૨ની હોટેલોમાં જે પબ્લીક ટોયલેટ હોય છે એમાં ઘૂસવું હોય તો નાક પ૨ મોટો રૂમાલ દાબીને થોડીક ક્ષ્ાણો માટે તો લિટ૨લી શ્ર્વાસ ૨ોકી દેવો પડે છે. કદાચ આવી હાલત માત્ર ભા૨તમાં જ નહી...

15 February 2018 12:25 PM

24 દિવસમાં 600 કિલોમીટર સાઇકલ ચલાવીને ખોવાયેલી પત્નીને ગોતી લાવ્યો પતિ

પટણા : ઝારખંડના બાલીગોડા ગામમાં રહેતા મનોહર નાયકની પત્ની અનીતા મકરસંક્રાંન્તિ મનાવવા માટે તેના પિયર ગઇ હતી અને પછી ત્યાંથી અચાનક જ ગાયબ થઇ ગઇ. તે બે દિવસ પછી પણ પાછી ન આવી ત્યારે મનોહરે તપાસ કરાવી અને...

14 February 2018 06:40 PM
ભારે શંકાશીલ: હેન્ડબેગ ચોરાય ન જાય એ માટે મહિલા એકસ-રે મશીન પર ચડી બેઠી

ભારે શંકાશીલ: હેન્ડબેગ ચોરાય ન જાય એ માટે મહિલા એકસ-રે મશીન પર ચડી બેઠી

પેઈચીંગ તા.14સિકયુરીટી ચેક દરમ્યાન તમારો માલસામાન ચોરાઈ જવાની તમને કયારેય બીક લાગી છે? ચીનમાં એક મુસાફરને આવો ડર લાગ્યો હતો.એક મહિલાએ રેલ્વે સ્ટેશને પોતાની હેન્ડબેગ સાથે એકસરે મશીન પર ચડવાનો આગ્રહ રાખ...

13 February 2018 12:59 PM
હીરાની વીંટી સાથેનું બે લાખ રૂપિયાનું બર્ગર

હીરાની વીંટી સાથેનું બે લાખ રૂપિયાનું બર્ગર

ન્યુયોર્ક : જો તમે આ વેલેન્ટાઈન્સ ડેએ ડિન૨માં પાર્ટન૨ને પ્રપોઝ ક૨તી વખતે એકસ્ટ્રા ડ્રામા ઉમે૨વા ઈચ્છતા હો તો અમેિ૨કાના મેસેચુસેટસની ૨ેસ્ટો૨ાંએ એક હટકે બર્ગ૨ તૈયા૨ ર્ક્યુ છે. એકસ્ટ્રા-સ્પેશ્યલ વેલેન્ટા...

13 February 2018 12:58 PM
પુરાવા સાચવવા અા મહિલાઅે શું કયુૅ ?

પુરાવા સાચવવા અા મહિલાઅે શું કયુૅ ?

ન્યુયોકૅ : કેટલાક દેશોના કાયદા મુજબ જો તમારું પાળેલું કુતરું બહાર જઈને છીછી કરી અાવે તો અેનાથી ફેલાતી ગંદકી માટે માલિક જવાબદાર હોય છે. નોથૅ વેલ્સમાં અાવા જ અેક કેસમાં પેનલ્ટીથી બચવા માટે થઈને અેલીનોર ...

13 February 2018 12:48 PM
બિલાડીએ બનાવ્યો 28 આંગળીઓનો વર્લ્ડ રેકોર્ડ

બિલાડીએ બનાવ્યો 28 આંગળીઓનો વર્લ્ડ રેકોર્ડ

ન્યુયોર્ક: સામાન્ય રીતે બિલાડીના પગે કેટલી આંગળીઓ હોય છે એ જાણો છો? સામાન્ય રીતે બિલાડીના આગળના બન્ને પગમાં પાંચ-પાંચ અને પાછળના બન્ને પગમાં ચાર-ચાર આંગળી હોય છે. એમ જોવા જઈએ તો બિલાડીનાં પગમાં કુલ 18...

13 February 2018 12:43 PM
મુસ્લીમ પરિવારે દત્તક લીધેલા દિકરાનાં હિન્દુ રીતરિવાજથી લગ્ન કરાવ્યા

મુસ્લીમ પરિવારે દત્તક લીધેલા દિકરાનાં હિન્દુ રીતરિવાજથી લગ્ન કરાવ્યા

મુંબઈ: દેશમાં છાશવારે મંદિર-મસ્જીદ પર વિવાદો ગરમાયા કરે છે અને ધર્મના નામે વિભાજન થતુ રહે છે ત્યારે દહેરાદુનનાં એક મુસ્લીમ પરિવારે ઉદાહરણરૂપ કાર્ય કયુર્ં છે. મોઈનુદીન નામના મુસ્લીમ ભાઈએ પોતે દત્તક લીધ...