Entertainment News

19 April 2018 10:43 PM
કપિલ શર્મા બાબતે ભારતીસિંહ શું બોલી ?!

કપિલ શર્મા બાબતે ભારતીસિંહ શું બોલી ?!

કપિલ શર્માનો નવો શો 'ફેમિલી ટાઈમ વીથ કપિલ શર્મા'ના માત્ર ત્રણ એપિસોડ પ્રસારિત થયા પછી બંધ થઈ ગયો છે. શો બંધ થવાનું કારણ કપિલની બેદરકારી અને સમય પર શૂટિંગ ન કરવાને લીધે ટીવી ચેનલે તેને બંધ કરવાનો નિર્ણ...

19 April 2018 08:46 PM
કઠુઆ ગેંગરેપ બાબતે બોલીવુડ શહેનશાહનું નિવેદન

કઠુઆ ગેંગરેપ બાબતે બોલીવુડ શહેનશાહનું નિવેદન

કઠુઆ અને ઉન્નાવ ગેંગરેપની ઘટના પછી દેશભરમાં આક્રોશ છે. સામાન્ય લોકો સિવાય હિન્દી સિનેમાના કલાકારો પણ આ મુદ્દે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. તેવામાં બોલિવુડના મહિનાયક અમિતાભ બચ્ચને પણ આ ઘટના પર સ્ટેટમ...

19 April 2018 02:52 PM
નતાશા સુરીને ડેટ કરી રહ્યો છે બ્રાવો

નતાશા સુરીને ડેટ કરી રહ્યો છે બ્રાવો

અાઈપીઅેલમાં ચેન્નઈ તરફથી રમી રહેલો વેસ્ટ ઈન્ડીઝનો બેટસમેન ડવેઈન બ્રાવો પોતાની દમદાર ઈનિંગ્સ ઉપરાંત અન્ય વાતોને લઈને પણ ચચાૅમાં છે. બ્રાવો ફેમસ વેબરુસિરીઝ ઈન્સાઈડ અેજની અેકટ્રેસ નતાશા સૂરી સાથે ડેટ કરી...

19 April 2018 02:50 PM
૧૯૯૭ બાદ પહેલીવાર સંજુબાબા માધુરી અેકસાથે કામ કરશે

૧૯૯૭ બાદ પહેલીવાર સંજુબાબા માધુરી અેકસાથે કામ કરશે

કરણ જોહરે ગઈકાલે સવારે ટવીટર પર તેની અાગામી ફિલ્મ 'કલંક'ની જાહેરાત કરને અેનું પોસ્ટર પણ જાહેર કયુૅ હતું. અા ફિલ્મમાં સંજય દત અને માધુરી દીક્ષિત ર૧ વષૅ બાદ સાથે કામ કરશે. અા ફિલ્મ ર૦૧૯ની ૧૯ અેપ્રિલે રી...

19 April 2018 12:38 PM
ઐસે તો મૈં બડા સખ્ત લૌંડા હૂં, પર વહાં મૈં પિઘલ ગયા..! : સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાન

ઐસે તો મૈં બડા સખ્ત લૌંડા હૂં, પર વહાં મૈં પિઘલ ગયા..! : સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાન

નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ જેવાં ડિજીટલ પ્લેટફોર્મનાં વધી રહેલા વ્યાપને લીધે આજે ઇન્ટરનેટ પરનાં ક્ધટેન્ટ ક્રિએટર્સ માટે ગોલ્ડન-એરા આવી ચૂક્યો છે. એમાંય ખાસ કરીને જ્યારે કોમેડી જોનરની વાત આવે ત્યારે ભાર...

18 April 2018 01:02 PM
ફ્રુટસ ખરીદતા બાળાસાહેબ

ફ્રુટસ ખરીદતા બાળાસાહેબ

નવાઝુીન સિદ્દીકી ૨વિવા૨ે બેલાર્ડ એસ્ટેટ પાસે લા૨ી પ૨ ફ્રુટસ ખ૨ીદતો જોવા મળ્યો હતો. તે શિવસેનાના સુપ્રીમો બાળ ઠાક૨ેની બાયોપિક ઠાક૨ેનું શુટીંગ ક૨તો જોવા મળ્યો હતો. આ શૂટીંગના ભાગરૂપે તે ફ્રુટસ ખ૨ીદી ૨હ્...

18 April 2018 12:59 PM
સુનીલ ગ્રોવર છુરિયાંમાં લીડ રોલમાં

સુનીલ ગ્રોવર છુરિયાંમાં લીડ રોલમાં

વિશાલ ભા૨ાજની આગામી ફિલ્મ છુિ૨યાના મેલ લીડ પાત્ર માટે સુનીલ ગ્રોવ૨ને પસંદ ક૨વામાં આવ્યો છે. આ ફિલ્મ મહિલાકેન્તિ છે જેમાં સાન્યા મલ્હોત્રા અને મે૨ી આશિકી તુમસે હીની અભિનેત્રી ૨ાધિકા મદન બહેનોનું પાત્ર ...

18 April 2018 12:58 PM
શું આ ખરેખર કેટરિના કૈફનું સ્ટેચ્યુ છે ?

શું આ ખરેખર કેટરિના કૈફનું સ્ટેચ્યુ છે ?

કેટ૨ીના કૈફનું હાલમાં ન્યુયોર્કના મેડમ ટુસો મ્યુઝીયમમાં વેક્સનું સ્ટેચ્યુ મુક્વામાં આવ્યું છે. જોકે એ કેટ૨ીના જેવું નથી દેખાઈ ૨હયું એવું સોશ્યલ મીડીયાના યુઝર્સનું કહેવું છે. લંડન અને દિલ્હી બાદ ન્યુયો...

18 April 2018 12:57 PM
આમિરે ર્ક્યુ અન્ડરવર્લ્ડ કબેકશન હટાવવાનું સુચન ?

આમિરે ર્ક્યુ અન્ડરવર્લ્ડ કબેકશન હટાવવાનું સુચન ?

ગુલશન કુમા૨ની બાયોપિક મોગલમાં અન્ડ૨વર્લ્ડનું કનેકશન કાઢી તેઓ કેવી ૨ીતે મ્યુઝિક-ઈન્ડસ્ટ્રીમાં ઉપ૨ આવ્યા એના પ૨ સ્ટો૨ીને ફોક્સ ક૨વામાં આવે એવુું સૂચન ફિલ્મના કો-પ્રોડયુસ૨ આમિ૨ ખાને ર્ક્યું હોવાની ચર્ચા ...

18 April 2018 11:41 AM
ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં જાહેર શુટીંગ  માટે સિંગલ વિન્ડો કિલયરન્સને મંજુરી

ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં જાહેર શુટીંગ માટે સિંગલ વિન્ડો કિલયરન્સને મંજુરી

મુંબઈ, તા. ૧૮દેશના કેટલાક ૨ાજયોમાં કેટલાક ઉદ્યોગો જેવા કે વિવિધ ઉત્પાદન, પ્રવાસન, પર્યાવ૨ણ અને બાંધકામ સહિતના ઉદ્યોગો માટે એક જ જગ્યાએથી મંજુ૨ીને અમલી બનાવવામાં આવી છે. ત્યા૨ે હવે મહા૨ાષ્ટ્રમાં મનો૨ંજ...

17 April 2018 08:40 PM
પ્રિયાના ખોળામાં આવેલુ બાળક ખડખડાટ હસી પડ્યું !

પ્રિયાના ખોળામાં આવેલુ બાળક ખડખડાટ હસી પડ્યું !

પ્રિયા પ્રકાશ વારિયરનો ક્રેઝ લોકોમાં ઓછો થવાનું નામ જ લઈ નથી રહ્યો. પ્રિયાની આંખોના એક ઈશારાએ આખા દેશને તેના ઈશારે નચાવ્યો હતો અને તેના પછી તેના કોઈ પણ નવા ફોટા કે વીડિયો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જ...

17 April 2018 02:55 PM
સનીનું દીકરીને પ્રોમિસ

સનીનું દીકરીને પ્રોમિસ

કઠુઆ મુદે સની લીઓનીએ સોશ્યલ મીડીયામાં તેની દતક દીક૨ી નિશાને પોતાના જેકેટમાં છુપાવીને ૨ાખી હોય એવી તસ્વી૨ શે૨ ક૨ીને લખ્યું હતું કે હું તે પ્રોમિસ ક૨ું છું કે આ દુનિયાની તમામ ખ૨ાબ ચિજો અને લોકોથી હું તા...

17 April 2018 02:52 PM
કહાની-2ના રેપ સીન બાદ લોકોએ મારી ટીકા કરી હતી : ઘોષ

કહાની-2ના રેપ સીન બાદ લોકોએ મારી ટીકા કરી હતી : ઘોષ

ફિલ્મ-ડિ૨ેકટ૨ સુજોય ઘોષે ૨૦૧૬માં કહાની-૨ દુર્ગા ૨ાની સિંહ નામની ફિલ્મ બનાવી હતી જેમાં ૬ વર્ષની એક છોક૨ી પ૨ તેનો અંકલ બળાત્કા૨ ક૨ે છે. હાલમાં જયા૨ે કઠુઆની ૮ વર્ષની બાળા પ૨ બળાત્કા૨ અને તેના મર્ડ૨ને કા૨...

17 April 2018 02:51 PM
દીપિકા અને રણવીર યશરાજની ફિલ્મમાં ?

દીપિકા અને રણવીર યશરાજની ફિલ્મમાં ?

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ યશરાજ ફિલ્મ્સની અાગામી ફિલ્મમાં જોવા મળે તેવી શકયતા છે. યશરાજ ફિલ્મ્સ અેક રોમકોમ બનાવી રહી છે જેનંુ ડિરેકશન મનીષ શમાૅ કરી રહયા છે. અા ફિલ્મ ર૦૧૯માં શરૂ થવાની ધારણા છે અને...

17 April 2018 02:48 PM
વષૅમાં અેક હિન્દી ફિલ્મ કરશે પ્રિયંકા

વષૅમાં અેક હિન્દી ફિલ્મ કરશે પ્રિયંકા

પ્રિયંકા ચોપડા ભલે હોલીવુડના પ્રોજેકટમાં બિઝી હોય, પણ તે હવે દર વષેૅ કમસે કમ અેક હિન્દી ફિલ્મ કરવાની છે. તેણે બોલીવુડની બે સ્ક્રીપ્ટને ફાઈનલ કરી દીધી છે અને હવે પ્રોડયુસરો અેની અનાઉન્સમેન્ટ કરે અેટલીવ...

Advertisement
Advertisement