Health News

15 August 2018 12:07 PM

આરોગ્યની દ્રષ્ટિએ શ્રાવણ મહિનાનું મહત્વ

શ્રાવણ એ મહાદેવનો મહિનો છે. આખો મહિનો મહાદેવની પૂજા થાય છે અને બીલીપત્ર દ્વારા એને અર્ધ્ય આપવામાં આવે છે. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે, રોગો એ શંભુની માયા છે, એનું સર્જન છે બ્રહ્મ જગતને પેદા કરે છ...

15 August 2018 11:33 AM
લાંબા સમય સુધી ઈરુસિગારેટ પીવાથી ફેંફસાંને નુકસાન

લાંબા સમય સુધી ઈરુસિગારેટ પીવાથી ફેંફસાંને નુકસાન

જે લોકો સિગારેટ બંધાણી થઈ ગયા છે અેવા લોકોને ધુ્રમપાનની લત છોડાવવા માટે માકેૅટમાં ઈરુસિગારેટ ઉપલબ્ધ થઈ છે પણ અા ઈરુસિગારેટ પણ જાેખમી હોવાનું અેક સ્ટડીમાં બહાર અાવ્યું છે. અાજકાલના યુવાનો ઈરુસિગારેટમાં...

10 August 2018 11:41 AM
હાટૅરુઅટેકની શકયતા જણાવી શકે અેવંુુુ પ્રથમ કસ્ટમાઈઝડ સ્કેલ ભારતમાં ઉપલબ્ધ

હાટૅરુઅટેકની શકયતા જણાવી શકે અેવંુુુ પ્રથમ કસ્ટમાઈઝડ સ્કેલ ભારતમાં ઉપલબ્ધ

ભારતમાં દર વષૅે અંદાજે ૧૭ લાખ લોકો હાટૅરુઅટેકથી મૃત્યુ પામે છે. જોકે દરદીને અાગામી ૧૦ વષૅમાં હાટૅઅટેક અાવવાની શકયતા છે કે નહીં અેવું જણાવી શકે અેવી વ્યવસ્થા વિદેશોમાં છે. અમેરિકાના મેસેચુસેટસ સ્ટેટના ...

09 August 2018 05:12 PM

ચહેરાના હાવભાવ વાંચવામાં અોટિસ્ટિક બાળકોને ખૂબ મદદરૂપ થશે ગૂગલ ગ્લાસ

અોટિઝમના દદીૅ બાળકોને ગુગલ ગ્લાસ અને સંકલિત સ્માટૅફોન અેપ સોશ્યલ સ્કિલ્સ વધારવામાં મદદરૂપ થાય છે. અાંખો પર પહેરવાના ડિવાઈસને સ્માટૅફોન અેપ સાથે જોડતા અોટીઝમના દદીૅ બાળકોને લોકોના ચહેરાના હાવભાવ વાંચવા...

09 August 2018 05:11 PM
મેદસ્વિતા અોછી કરવા માટે હવે તૈયાર થશે રસી

મેદસ્વિતા અોછી કરવા માટે હવે તૈયાર થશે રસી

જે લોકો મેદસ્વી છે તેમના માટે ખુશખબર છે, કારણ કે મેદસ્વિતા અોછી કરવા માટે અેક રસી તૈયાર કરવાની દિશામાં રિસચૅ થઈ રહયું છે. મેદસ્વિતા અને રોગ ફેલાવનારા વાઈરસ વચ્ચે કોઈ કડી હોવાની જાણ સાયન્ટિસ્ટોને થઈ છે...

09 August 2018 02:28 PM
દેશમાં ૭૦ ટકા શહેરી નાગરિકોમાં ંવિટામીન મ ની ઉણપ

દેશમાં ૭૦ ટકા શહેરી નાગરિકોમાં ંવિટામીન મ ની ઉણપ

દેશભરનાં શહેરોમાં રહેતા ૭૦ ટકા નાગરિકોમાં અને ગામડાંમાં રહેતા પ૦ ટકા નાગરિકોમાં વિટામીન ડીની ઉણપ હોવાથી અે લોકોમાં હાડકાંનું બટકણાપણું, વાળ ઉતરવા, ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, અશકિતનો અહેસાસ, નિરાશા, ચિડિયા...

07 August 2018 02:08 PM
યુવાની પાછી મેળવવા માટે થતી  વજાઈનલ ટ્રીટમેન્ટ છે જાેખમી

યુવાની પાછી મેળવવા માટે થતી વજાઈનલ ટ્રીટમેન્ટ છે જાેખમી

અમેરીકા તા. ૭ મહિલાના જનનાંગની મેડિકલ ટ્રીટમેન્ટ કરીને યુવાનોનો અનુભવ ફરી મેળવવાની ઈચ્છા જાેખમી સાબિત થઈ શકે છે. અમેરિકાના અેફડીઅેઅે વજાઈનલ રિજુવિનેશન અેટલે કે યોનિનો કાયાકલ્પ કરવાની સારવારને નુકસાનકા...

07 August 2018 02:05 PM
કુપોષણ સામે જંગમાં નવુ હથિયાર, 'સરગવાના પાન'

કુપોષણ સામે જંગમાં નવુ હથિયાર, 'સરગવાના પાન'

વડોદરા તા.૭ વડોદરા તથા અાસપાસમાં ઉગતો સરગવો છેલ્લા ચાર વષૅથી દક્ષિણ ભારતમાં પહોંચી રહયો છે તથા અહીંના ખાસ સાંભારમાં વાપરવામાં અાવી રહયો છે. પરંતુ વડોદરાની અેમઅેસ યુનિવસિૅટીના વૈજ્ઞાનીકોઅે સરગવાના પાનન...

07 August 2018 11:29 AM
હાઈ ફાઈબર ફૂડથી સ્ટે્રસમાં મળે રાહત

હાઈ ફાઈબર ફૂડથી સ્ટે્રસમાં મળે રાહત

અાયરલેન્ડ તા. ૭ જે લોકો હાઈ ફાઈબર ખોરાક લે છે તેમને સ્ટે્રસ કે ડિપે્રશનમાં ઘણી રાહત મળે છે. અાયરલેન્ડના ફુડ રિસચૅ સેન્ટર અને કોકૅ કોલેજ યુનિવસિૅટીના રિસચૅરોના કહેવા મુજબ વધારે ફાઈબર ધરાવતે ખોરાક લેનાર...

07 August 2018 11:16 AM
ભારે બીઅેમઅાઈ ધરાવતા વૃદ્વોનું  મગજ નબળું પડવાનું જાેખમ

ભારે બીઅેમઅાઈ ધરાવતા વૃદ્વોનું મગજ નબળું પડવાનું જાેખમ

મોટી ëમરે સ્થૂળતા અથવા ભારે બોડી માસ ઈન્ડેકસ (બીઅેમઅાઈ)ને કારણે મગજનું અારોગ્ય કથળે છે. કમર અને નિતંબો પર ચરબીનું પ્રમાણ વધારે હોય તો મગજ નબળંું પડતાં માણસો અને વસ્તુઅોને અોળખવારુપારખવાની ક્ષમતા ...

30 July 2018 01:20 PM
ઘરમાં રાખેલાં પેસ્ટિસાઈડસને લીધે બાળકોને જ જોખમ

ઘરમાં રાખેલાં પેસ્ટિસાઈડસને લીધે બાળકોને જ જોખમ

ઘરમાં મચ્છર, માંકડ અને ઉંદરને મારવા માટે જે ઝેરી દવાઅો લાવવામાં અાવે છે અે ઘરના બાળકો માટે જોખમી બને છે. અાની પાછળ પરિવારના સભ્યોની બેદરકારી જવાબદાર હોય છે. અાવી દવાઅો બાળકો સુધી પહોંચે નહીં અેની તકેદ...

30 July 2018 12:53 PM
પાણીની બોટલ પણ  બીમારીનંુ કારણ બની શકે

પાણીની બોટલ પણ બીમારીનંુ કારણ બની શકે

અોફિસ હોય કે ઘરરુદરેક સ્થળે વોટર બોટલનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. જો કે અા વોટરરુબોટલ બીમારીનંુ કારણ પણ બની શકે છે. બોટલ પ્લાસ્ટિક, સ્ટેનલેસ સ્ટીલ કે કાચની હોય તો પણ જો અેની સફાઈ વ્યવસ્થિત રીતે કરવામા...

27 July 2018 02:33 PM
10માંથી 7 ભારતીયોને છે સ્નાયુની બીમારી

10માંથી 7 ભારતીયોને છે સ્નાયુની બીમારી

શરીરમાં કયાંય પણ સ્નાયુઓનો દુખાવો હોય તો એને નજરઅંદાજ કરવામાં ભારતીયો મોખરે છે અને આ એક સર્વેમાં બહાર આવ્યું છે. અત્યાર સુધી એવું માનવામાં આવે છે કે સ્નાયુઓના આરોગ્યની સમસ્યા ફકત સ્પોર્ટસ પર્સન કે જિમ...

25 July 2018 02:53 PM
અળસીના તેલ દ્વારા બ્લડરુપ્રેશર અને કોલેસ્ટરોલનો ઉપચાર

અળસીના તેલ દ્વારા બ્લડરુપ્રેશર અને કોલેસ્ટરોલનો ઉપચાર

લખનઉ: હાટૅના દરદીઅો માટે અળસી ફાયદાકારક હોય છે અેવંુ અાયુવૅેદમાં જણાવવામાં અાવ્યંુ છે, પણ લખનઉની કિંગ જયોજૅ મેડિકલ યુનિવસિૅટીના ફિઝિયોલોજી વિભાગના ડો. નરસિંહ વમાૅઅે કાનપુરના કેમિકલ અેન્જિનિયર ક્ષિતિજ ...

23 July 2018 03:45 PM

ઓરી રૂબેલા (એમ.આર.) રસીકરણ બાબતે ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાઇને ગભરાવું નહી

ખંભાળિયા તા.23: દેશભરમાં વર્ષ ર0ર0 સુધી મિઝલ્સ (ઓરી) નાબૂદી અને રૂબેલા (નુરબીબી)ના નિયંત્રણ માટે 9 માસથી 1પ વર્ષ સુધીના તમામ બાળકોને મિઝલ્સ અને રૂબેલાની એક રસી આપવા માટે અભિયાન હાથ ધરવામાં આવેલ છે. અત...