Technology News

30 January 2019 04:12 PM
આઈફોનમાં ‘બગ’: કોલ રીસીવ ન કરો તો પણ કોલર્સને અવાજ સંભળાય છે

આઈફોનમાં ‘બગ’: કોલ રીસીવ ન કરો તો પણ કોલર્સને અવાજ સંભળાય છે

લંડન: વિશ્ર્વના સૌથી વધુ વેચાતા અને સૌથી વધુ સિકયોર ગણાતા એપલના આઈફોનમાં વાયરસ (બગ) આવી ગયા છે. જેના કારણે તેના ઉપયોગકર્તાને અનેક મુશ્કેલી પડી રહી છે.યુઝર્સ ફોન રીસીવ ન કરે તો પણ કોલ કરનારને તેનો અવાજ...

28 January 2019 04:45 PM
હવે પિકચર-ઇન-પિકચર ફીચર
વોટસએપ વેબ પર પણ આવી ગયું

હવે પિકચર-ઇન-પિકચર ફીચર વોટસએપ વેબ પર પણ આવી ગયું

ગયા મહિને વોટસએપ એન્ડ્રોઇડ પર પિકચર-ઇન-પિકચર મોડ શરૂ કર્યુ હતું, હવે આ જ ફીચર કંપનીએ વેબ માટે પણ રોલઆઉટ કરી દીધુ છે. આ ફીચર દ્વારા વોટસએપ યુઝર્સ ચેટની વિન્ડોમાં જ વિડીયો પ્લે કરી શકશે. મતલબ કે તમે કોઇ...

23 January 2019 11:45 AM
મોડી રાત સુધી વોટ્સ એપ થયું ઠપ્પ: યુઝર્સ મુકાયા મુશ્કેલીમાં

મોડી રાત સુધી વોટ્સ એપ થયું ઠપ્પ: યુઝર્સ મુકાયા મુશ્કેલીમાં

નવીદિલ્હી તા.23 ગઈકાલે મોડી રાત્રી સુધી દુનિયાભરના યુઝર્સને વોટ્સએપમાં લોગીન કરવામાં અને મેસેજ મોકલવામાં સમસ્યા ખડી થઈ હતી, ઘણા બધા યુઝર્સને ન તો મોકલાયેલા મેસેજ મળતા હતા. કે ન તો તેઓ કોઈ મેસેજ નહોતા ...

10 January 2019 10:59 AM
આલેલે.... કટ્ટર દુશ્મન સેમસંગના ટીવી પર જોવા મળશે એપલના આઈટયુન્સ ફિલ્મો-શો

આલેલે.... કટ્ટર દુશ્મન સેમસંગના ટીવી પર જોવા મળશે એપલના આઈટયુન્સ ફિલ્મો-શો

ન્યુયોર્ક: લાસ વેગાસમાં વાર્ષિક સી.ઇ.એસ ટેકનોલોજી શો પુર્વે આઈફોન બનાવતી એપલ કંપનીએ કટ્ટર હરીફના ટીવી સેટ માટે આઈટયુન્સ અને ટીવી શો ઓફર કર્યા છે. થોડા દિવસો પહેલા આવી સમજુતી અકલ્પનીય ગણાઈ હોત.રવિવારે ...

10 January 2019 10:53 AM
વોર્ડ૨ોબની જેમ જ કપડાં ગોઠવાઈ ૨હે એવી સૂટકેસ આવી

વોર્ડ૨ોબની જેમ જ કપડાં ગોઠવાઈ ૨હે એવી સૂટકેસ આવી

ન્યુયોર્ક : એક-બે દિવસ માટે બહા૨ ક્યાંક ફ૨વા ગયા હોઈએ ત્યા૨ે હોટેલમાં ગય પછી કપડાં સૂટકેસમાંથી કાઢવા કે ન કાઢવા અને કેવી ૨ીતે ગોઠવવાએ મુખ્ય સમસ્યા હોય છે. અમેિ૨કાના ન્યુયોર્ક સ્થિત સોલગાર્ડ ડિઝાઈન નામ...

09 January 2019 03:23 PM
પર્વત પ૨ ચા૨ પગે ચાલતી થઈ જાય એવી કા૨ આવી ૨હી છે

પર્વત પ૨ ચા૨ પગે ચાલતી થઈ જાય એવી કા૨ આવી ૨હી છે

હ્યુન્ડાઈએ ચા૨ પગવાળી ૨ોબોટીક કન્સેપ્ટ કા૨ તૈયા૨ ક૨ી છે. સામાન્ય ૨ીતે કા૨ કાં તો ૨સ્તા પ૨ દોડી શકે અને ઉબડખાબડ ૨સ્તાઓ પ૨ ટકી શકે એટલી ટફ હોય કાં ૨ોડ પ૨થી ઉઠીને હવામાં ઉડવા લાગી શકે. જોકે હ્યુન્દાઈએ કા...

25 December 2018 12:03 PM
મફતની સેવાના મેવા : ફેસબુકના નફામા ૪૦ અને આવકમા પ૩ ટકાનો વધા૨ો

મફતની સેવાના મેવા : ફેસબુકના નફામા ૪૦ અને આવકમા પ૩ ટકાનો વધા૨ો

મુંબઈ તા.૨પસોશિયલ મીડિયાના સૌથી પ્રચલિત પ્લેટફોર્મ ફેસબુકની આવક તથા નફામા તોતિંગ વધા૨ો નોંધાયો છે ભા૨તમાં ડેટાનો ભાવ તળિયે જતા ફેસબુક માટે આવકનો માર્ગ મોકળો થયો છે પિ૨ણામે નફો વધ્યો છે. ભા૨તમાં ડિજિટલ...

22 December 2018 11:28 AM
માત્ર દોઢ ગ્રામનો દિવાલ પર ચીપકી જતો દુનિયાનો સૌથી હલકો ફૂલકો રોબો શોધાયો

માત્ર દોઢ ગ્રામનો દિવાલ પર ચીપકી જતો દુનિયાનો સૌથી હલકો ફૂલકો રોબો શોધાયો

અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટી અને રોલ્સ રોયસ એન્જિનિયરોએ એક માઇક્રો રોબો તૈયાર કર્યો છે. આ રોબોના પગ પર ખાસ ઇલેકટ્રોડસ લગાવેલા છે જે દીવાલ અથવા તો કોઇપણ સપાટી પર ચીપકી જઇ શકે છે. આ રોબોનું વજન માત્ર દો...

29 November 2018 11:37 AM
ગુજજુને લાગ્યો વિડીયો ઓન ડિમાન્ડનો ચસ્કો: 1.87 કરોડ યુઝર્સ

ગુજજુને લાગ્યો વિડીયો ઓન ડિમાન્ડનો ચસ્કો: 1.87 કરોડ યુઝર્સ

અમદાવાદ: 6 ઈંચના મોબાઈલ સ્ક્રીન પર હાલ ઓવર ધ ટોપ (ઓડીટી) એપ્લીકેશન લોકપ્રિય બની રહ્યા છે અને વિડીયો ઓન ડિમાન્ડ પ્લેટફોર્મ તરીકે શહેરી ઓડીયન્સ હવે યુ-ટયુબ થી આગળ વધીને નેટફલીકસ અને એમેઝોન પ્રાઈમ વિડીયો...

Advertisement
Advertisement