Business News

07 December 2018 03:38 PM

જેટ એરવેઝે ફલાઈટને બદલે પગારનું શેડયુલ જાહેર કર્યુ

નાણાકીય મુશ્કેલીમાં ફસાયેલી જેટ એરવેઝ તેના કર્મચારીઓના પગાર આપી શકતી નથી અને તેના કારણે ફલાઈટો રદ થાય છે. હવે કંપનીએ કયારે કયારે કેટલો પગાર ચૂકવાશે તેનું શેડયુલ જાહેર કર્યુ છે જે મુજબ ઓકટોબર માસનો બાક...

07 December 2018 03:38 PM

જેગુઆર લેન્ડ રોવર ના વેચાણમાં ઘટાડો

દુનિયાની મોંઘી કારમાં સ્થાન ધરાવતું ટાટા ગ્રુપની કંપની જેગુઆર લેન્ડ રોવરના નવેમ્બર મહિનાના વેચાણમાં ઘટાડો થયો છે. કંપનીએ આ માસમાં કુલ 48160 યુનીટ વેચ્યા છે. જે પહેલાના માસ કરતા 8 ટકા ઓછો છે. ખાસ કરીને...

07 December 2018 03:37 PM

કોટક મહીન્દ્રા બેંકમાં અમેરિકી બીગ બુલ વોરન્ટ બફેટ રોકાણ કરશે

દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક બનવા જઈ રહેલી કોટક મહીન્દ્રામાં હવે અમેરિકન બીગ બુલ વોરન્ટ બફેટની પણ નજર છે અને તેની કંપની મારફત આ બેંકમાં 10 ટકા શેર મૂડી ખરીદવાની તૈયારીમાં હોવાના સંકેત છે અને આ...

07 December 2018 03:36 PM

ઈન્ડીગો 200 વિમાનો ધરાવતી દેશની પ્રથમ એરલાઈન બની

એક તરફ એર ઈન્ડીયા અને જેટ એરવેઝ સહીતની વિમાની કંપનીઓ રોજબરોજના ખર્ચાઓ માટે પણ નાણા ગોતે છે ત્યારે દેશની નફો કરતી એક માત્ર એરલાઈન ઈન્ડીગોના કાફલામાં વિમાનોની સંખ્યા 200 થઈ ગઈ છે અને હજુ ચાર નવા વિમાનો ...

07 December 2018 03:35 PM

જેટ એરવેઝની વહારે દુબઈ સ્થિત એનઆરઆઈ

ભારતની બીજા નંબરની સૌથી મોટી એરલાઈન જેટ એરવેઝ નાણાકીય ફડચામાં ડુબકા મારી રહી છે તે સમયે તેમની વહારે દુબઈ સ્થિત મલાયલી એનઆરઆઈ અબજોપતિ યુસુફફલી એમ.એ. આવી શકે તેવી ધારણા છે. તેઓ પદ્મશ્રી એવોર્ડ વિજેતા છે...

07 December 2018 03:34 PM

ફોર્ટીસ વિવાદ: સિંહ બંધુઓ વચ્ચે હાથાહાથની મારામારી

એક સમયે ભારતના ફાર્મા અને હેલ્થકેર ઉદ્યોગના માંધાતા ગણાતા શીખ બંધુ મલવીન્દર મોહન સિંહ તથા તેના ભાઈ શિવીન્દર મોહન સિંહ હવે હાથોહાથની મારામારી પર આવી ગયા છે અને તેઓ તે છુપાવતા પણ નથી. ફોર્ટીસ હેલ્થકેરમા...

07 December 2018 12:59 PM
એપલ આઈફોન હવે ડીસ્કાઉન્ટમાં મળવા લાગ્યા

એપલ આઈફોન હવે ડીસ્કાઉન્ટમાં મળવા લાગ્યા

વૈશ્ર્વિક મોબાઈલ ફોન કંપની એપલનો દબદબો ધીમે ધીમે ઘટતો જાય છે અને તેના લેટેસ્ટ મોડેલ લોન્ચ થયા બાદ પણ વેચાણમાં મોટો વધારો થયો નથી. જયારે તેને વન પ્લસ જેવી કંપનીનો પણ કંપનીની હરીફાઈનો સામનો કરવો પડે છે ...

07 December 2018 12:58 PM
ફોડ ઈન્ડીયા હવે મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા સાથે હાથ મિલાવે છે

ફોડ ઈન્ડીયા હવે મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા સાથે હાથ મિલાવે છે

એક સમયની વૈશ્ર્વિક ઓટો કંપની જનરલ મોટર્સ તરીકે ભારતમાં સબસીડરી સાથે કાર્યરત છે તેણે પોતાનું નેટવર્ક વધારવા માટે મહેન્દ્રા એન્ડ મહેન્દ્રાનો સાથ લીધો છે. ભારતીય કંપની મહેન્દ્રા એન્ડ મહેન્દ્રાના ડીલરો ના...

07 December 2018 12:57 PM
આઈએલ એન્ડ એફએસ 65 ટકા કર્મચારીઓને છુટા કરશે

આઈએલ એન્ડ એફએસ 65 ટકા કર્મચારીઓને છુટા કરશે

કટોકટીમાં ફસાયેલી ઈન્ફ્રા લીઝીંગ કંપની આઈએલ એન્ડ એફએસ એ હવે તેના વિશાળ કર્મચારી ફૌઝમાં કાપ મુકવા તૈયારી કરી છે અને તેનું પગારબિલ ઘટાડવા 65 ટકા કર્મચારીઓને છુટા કરવાની તૈયારી કરી છે જેના કારણે કંપનીના ...

03 December 2018 06:51 PM
પેમેન્ટ સર્વિસ શરૂ કરવા વોટસએપ ઉંધા માથે: આરબીઆઈને પત્ર લખ્યો

પેમેન્ટ સર્વિસ શરૂ કરવા વોટસએપ ઉંધા માથે: આરબીઆઈને પત્ર લખ્યો

નવી દિલ્હી તા.3ભારતમાં પોતાના 20 કરોડ યુઝર્સને પેમેન્ટ સર્વિસ આપવા માટે વોટસએપ દ્વારા ભારતીય રિઝર્વ બેંકની મંજુરી માંગવામાં આવી છે. વોટસએપના વડા ક્રિસ ડેનીયલે આરબીઆઈના ગવર્નર ઉર્જીત પટેલને પત્ર લખ્યો ...

03 December 2018 06:42 PM

જેટ એરવેઝે ગલ્ફની 7 ફલાઈટ બંધ કરી: કુલ 40 ફલાઈટ એક સપ્તાહમાં કેન્સલ

નાણાકીય કટોકટીમાં ફસાયેલી જેટ એરવેઝ હવે તેની ફલાઈટમાં કાપ મુકી રહી છે. ખાસ કરીને પાયલોટ સહીતના કર્મચારીઓના પગાર ન થતા તેઓ રજા પર ઉતરવા માંડયા છે અને તેના કારણે જેટ એરવેઝે ગલ્ફ સાથે જોડતી સાત ફલાઈટ બંધ...

03 December 2018 06:41 PM

તા.25 ડીસેમ્બરથી નવી દિલ્હી-વારાણસી વચ્ચે ભારતની સૌથી ઝડપી ટ્રેન દોડશે

ભારતીય રેલ્વે નેટવર્કને વર્લ્ડ કલાસ બનાવવા માટે મોદી સરકારના પ્રયાસો હવે રંગ લાવે તેવી ધારણા છે. હાલમાં જ પ્રયોગ કરાયેલી ટ્રેન-18 હવે કોમર્સીયલ લોન્ચીંગ માટે તૈયાર છે અને 25 ડીસેમ્બરે નવી દિલ્હી અને વ...

03 December 2018 06:37 PM

કાશ્મીરમાં કેસરના ઉત્પાદનમાં પણ જંગી ઘટાડો

દેશના એકમાત્ર કેસર ઉત્પાદક રાજય કાશ્મીરમાં પણ ચાલુ વર્ષે મોસમની મારના કારણે દુનિયાના સૌથી મોંઘા ગણાતા મસાલાના ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી ધારણા છે. ગ્લોબલ વોર્મિંગની અસર કાશ્મીરમાં પણ પડી રહી છે. અહી નવ...

03 December 2018 06:36 PM

રીઝર્વ બેંક વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરે તેવા સંકેત

ફરી એક વખત રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની ધીરાણ નીતિની સમીક્ષા આ સપ્તાહે થનાર છે અને તેમાં ફુગાવો ત્રણ ટકાથી નીચે રહેવાની ધારણા છે. પરંતુ ફરી એક વખત ક્રુડતેલના ભાવ વધશે અને રૂપિયા પર દબાણ આવશે તેવી શકયતાને...

03 December 2018 06:35 PM

નવેમ્બરમાં પણ કાર વેચાણ વૃદ્ધિ સ્થગીત

દેશના કાર ઉદ્યોગ પર હમણા મંદીના વાદળો છે. 42 દિવસના ફેસ્ટીવલ પીરીયડમાં પણ કારનું રીટેલ સેલ 14 ટકા ઘટયું હતું. મારૂતી, હુન્ડાઈ, ટાટા, મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા અને હોન્ડા એ સંયુક્ત રીતે નવેમ્બર માસમાં 2...

Advertisement
Advertisement