કોઈ પણ શુભ કાર્યની શરૂઆત લોકો સફળ થવાની આશા સાથે કરે છે. એવામાં એક શુભ દિવસ આવી રહ્યો છે, જેમાં તમે તમારા દરેક શુભ કાર્યની શરૂઆત કરી શકો છો. અક્ષય તૃતીયાનું પાવન પર્વ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ ...
વૈશાદ સુદ ચોથને ગુરૂવાર તા. ૧૯ ના ગણેશ ચોથ છે ગુજરાતમાં વૈશાખ મહિનાની ગણેશ ચોથનું મહત્વ છે વૈશાખ મહિનાની ગણેશ ચોથઅે ગણપતી દાદાનો જન્મદિવસ છે જયારે ભાદરવા મહિનાની ચોથ તે ચંદ્રના શ્રાપ નીવારણના વ્રતની ચ...
ભગવાનના દશ અવતા૨ોમાં છઠ્ઠે અવતા૨નું રૂપમાં ભગવાન પ૨શુ૨ામનું નામ અત્યંત પ્રસિધ્ધ છે. પિતૃભક્ત, યોધ્ધા, તપસ્વી તેમજ પ૨શુધા૨ી હતા. પ૨શુ શબ્દ શ્રૃ ધાતુથી નિષ્પન્ન થાય છે જેનો અર્થ કુહાડા, કુહાડી, કુઠા૨, ફ...
વેદાન્ત દર્શન અને ઐતવાદનો પ્રચા૨ ભા૨તમાં આમ તો બહુ જ પ્રાચીનકાલથી છે. પ૨ંતુ તેનો સૌથી વધા૨ે પ્રચા૨ ભગવાન શંક૨ાચાર્ય ા૨ા જ થયો છે અને આ મતના સમર્થક મુખ્ય ગ્રન્થો તેમના જ છે. તેથી જ શ્રી શંક૨ાચાર્ય ઐતવા...
રાજકોટ તા.11 રાજકોટના આંગણે અનેક પ્રવચનકાર, યુવા હદયસમ્રાટ, દીક્ષાદંદુભીના બજવૈયા, મોક્ષમાર્ગના મહાનાયક સૂરિ જિનચંદ્ર પ્રશિષ્યરત્ન પ.પુ. આ.ભ. શ્રીમદ વિજય યોગતિલક સૂરિશ્ર્વરજી મ. આદીઠાણા પધારી રહ્યા છે...
મહાવીર જયંતિ નિમિતે યોજાયેલ ધમૅયાત્રામાં શહેરના શ્રમજીવી કાચના જિનાલયની પુત્રવધુ મહિલા મંડળ દ્વારા અાયોજીત 'શ્રી વીરપ્રભુના વધામણા' શિષૅક હેઠળના ફલોટ સૌ કોઈનું અાકષૅણ બન્યો હતો. અા ફલોટમાં પુત્રવધુ મહ...
જામનગર તા.31:જામનગરમાં આજે પવનપુત્ર હનુમાનજી મહારાજની જન્મ જયંતિ નિમિતે ઠેર-ઠેર હનુમાનજી મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારથી જ મંગળા આરતી, ધ્વજા આરોહણ, બટુક ભોજન, ...
તાજેતરમાં જયુબેલી બાગમાં અાવેલ સ્વંયભૂ શ્રી સાત હનુમાનજી મહારાજના પ્રાચિન મંદિરમાં શ્રી રામચરિત માનસ કથા જ્ઞાન યજ્ઞનું અાયોજન કરવામાં અાવેલ હતુ. જેની અાજરોજ પૂણાૅહુતી થઈ હતી. અા કથાના વ્યાસસ્થાને પૂ. ...
ભાવનગર તા.૩૧ સૌરાષ્ટ્રના જાણીતા શહેર મહુવાના કૈલાસ ગુરૂકુળ મઘ્યે શરૂ રહેલા સંસ્કાર જગતની ઘટનાસ્થાન સાહિત્ય અને કલાના અવસર અસ્મિતા પવૅરુર૧ના અાજના ત્રીજા દિવસે ''ઉપેક્ષિતોનો અવાજ'' અને કાવ્યાયન સાથે સા...
વર્ષની બાર પૂર્ણિમા મધ્યે ચૈત્રીપૂનમનું મહાત્મ્ય ઘણુ જ છે, તે અત્યંત પુણ્યની વૃધ્ધિ કરનાર છે. ચૈત્રી પુનમના દિવસે અનેક વિદ્યાધર, ચક્રવતી વિગેરે મહાપુરૂષો વિમલગીરી તીર્થ ઉપર મોક્ષે ગયા છે. શ્રી ઋષભદેવ ...
ભાવનગર જિલ્લાનાં મહુવા ખાતે આવેલ ‘કૈલાસ ગુરૂકૂળ’ના પરિસરમાં ગઇકાલે હનુમંત સંગીત મહોત્સવ-41 અને અસ્મિતાપર્વ-21નો બીજો દિવસ સાહિત્યિક રંગમાં રંગાયો. જયાં સાંજે 3:30 થી 6:00 વાગ્યા દરમિયાન થય...
રાજકોટ, તા. ર૯ ગોંડલ સંપ્રદાયના શાસનચંદ્રિકા પૂ. ગુરૂણી શ્રી હીરાબાઈ મહાસતીજીના શિષ્યા, પ્રખર પ્રવચનકાર પૂ. સ્મિતાબાઈ મહાસતીજી તથા પૂ. જયોતિબાઈ મહાસતીજીઅે અાજે ચૌધરી હાઈસ્કુલના પટાંગણમાં જૈનમ દ્વારા અ...
છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા અયોદ્યા વિવાદમાં રામ જન્મભૂમિના વરિષ્ઠ સદસ્ય રામ વિલીસ દાસ વેદાંતીએ ચીમકી આપી છે કે અયોધ્યામાં મંદિર નિર્માણ નહીં થાય તો તેઓ આત્મદાહ કરી લેશે. વેદાંતીએ મંગળવારે કહ્યું હતું...
નવરૂપા દુગાૅશકિતનું પનોતું પવૅ અેટલે નવરાત્ર. વરસમાં નવરાત્ર સાધના ચાર અાવે છે. મહા, ચૈત્ર, અષાઢ અને અાસો. અેમાં ચૈત્ર અને અાસો મુખ્ય છે. જયારે મહા અને અષાઢ ગુપ્ત છે. ચૈત્ર નવરાત્રનું અાઘ્યાત્મિક મહત્...
રવિવારે 18 માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્રી નવરાત્રીનું હિંદુ ધર્મમાં ઘણું મહત્વ છે. આ વખતે ચૈત્રી નવરાત્રીએ ઘણા શુભ યોગો સર્જાઈ રહ્યા છે. નવમાંથી પાંચ દિવસ અતિશુભ અને લાભદાયી યોગ...