World News

15 August 2018 01:23 PM

700 લોકોએ એકસાથે કૂંડાળાં રમવાનો બનાવ્યો રેકોર્ડ

હવેના બાળકો આખો દિવસ સ્માર્ટફોનમાં જ ગેમ રમ્યા કરે છે, પરંતુ એક સમય હતો જયારે બાળપણમાં ખાસ કરીને છોકરીઓને કૂંંડાળાંની ગેમ રમવી બહુ ગમતી. રોડ, ગાર્ડન કે માટીમાં ચોકથી કૂંડાળા અથવા તો ચોરસ પગથિયાં દોરીન...

13 August 2018 09:45 PM
મૃત બચ્ચાંને લઈને ૧૭  દિવસ સુધી તરતી રહી વ્હેલ

મૃત બચ્ચાંને લઈને ૧૭ દિવસ સુધી તરતી રહી વ્હેલ

એક કિલ વ્હેલે પોતાના મૃત નવજાત બચ્ચાને ૧૭ દિવસ સુધી પોતાની સાથે વળગાડી રાખ્યાં બાદ અલગ કર્યું.આ દરમિયાન વહેલ પોતાના મૃત બચ્ચાને સાથે રાખીને ૧૬૦૦ કિલોમીટર સુધી તરતી રહી.કેનેડાના વાનકુંવર ટાપુ પર વહેલ પ...

11 August 2018 10:46 PM
સીરિયામાં બોમ્બ વર્ષા, 30ના મોત

સીરિયામાં બોમ્બ વર્ષા, 30ના મોત

ઉત્તર સીરિયા પર થયેલી ભારે બોમ્બ વર્ષામાં લગભગ 30 લોકોના મૃત્યુ થયા છે. હવાઈ હુમલામાં સીરિયાના ઉત્તર-પશ્ચિમમાં આંતકીઓના કબ્જાવાળો વિસ્તાર ઇદ્લિબ અને તેના પાડોશી વિસ્તાર અલેપ્પો શહેરને નિશાનો બનાવવામાં...

10 August 2018 10:38 PM
સચિન તેંદુલકર ઇંગ્લેન્ડમાં-સારા તેંદુલકર દુબઈમાં કરે છે મોજમજા !

સચિન તેંદુલકર ઇંગ્લેન્ડમાં-સારા તેંદુલકર દુબઈમાં કરે છે મોજમજા !

ક્રિકેટના ભગવાન મનાતા એવા સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર ઇન્ડોનેશિયાના બાલીમાં એન્જોય કરી રહી છે. સારાએ હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે પોતાની ફ્રેન્ડસ સાથે એન...

09 August 2018 10:13 PM
પાકિસ્તાન : સિંગર પત્નીને પતાવી દેતો પતિ !

પાકિસ્તાન : સિંગર પત્નીને પતાવી દેતો પતિ !

પાકિસ્તાનની પ્રખ્યાત સિંગર રેશમાની તેના પતિએ આજથી ૮ દિવસ પહેલા ગોળી મારીને હત્યા કરી છે. રેશમાની હત્યા પાકિસ્તાનનાં ખૈબર પખ્તૂનવાનાં નોશેરા કલાંમાં કરવામાં આવી. જમીન વિવાદનાં કારણે સિંગરનાં પતિએ તેની ...

07 August 2018 10:40 PM
પેપ્સિકો પછી ICCના ડાયરેક્ટર બનશે ઇન્દિરા નૂઇ

પેપ્સિકો પછી ICCના ડાયરેક્ટર બનશે ઇન્દિરા નૂઇ

દુનિયાની સૌથી તાકતવર મહિલાઓમાંથી એક ઇન્દિરા નૂઇ અનેરિકી ફૂડ અને બેવપેજીસ કંપની પેપ્સિકોના સીઈઓ પદ છોડવાના છે. ૧૨ વર્ષ સુધી પેપ્સિકોનો વેપારને સંભાળ્યા બાદ નૂઇ હવે આંતરરાષ્ટ્રિય ક્રિકેટ કાઉન્સિલની સાથે...

04 August 2018 10:07 PM
37 કરોડની લક્ઝરી ગાડીઓ પર ફેરવી દેવાયું બુલડોઝર !

37 કરોડની લક્ઝરી ગાડીઓ પર ફેરવી દેવાયું બુલડોઝર !

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતર્તે પોતાના અજીબ પ્રકારના નિવેદનનો કારણે ચર્ચામાં રહેતા હોય છે. જોકે આ વખતે તે પોતાના એક અજીબ આદેશના કારણે ચર્ચામાં આવી ગયા છે. રાષ્ટ્રપતિ રોડ્રિગોના આદેશ પર ફિલિપા...

02 August 2018 10:18 PM
વિયેતનામના સુંદર ગોલ્ડન બ્રિજ વિશે જાણવા જેવું

વિયેતનામના સુંદર ગોલ્ડન બ્રિજ વિશે જાણવા જેવું

સમુદ્ર તટથી 1400 મીટર ઉપર, 150 મીટર લાંબો, પહાડ અને જંગલોને જોડનાર આ બ્રિજ હાલ દુનિયાભરના લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ બ્રિજ વિયેતનામના બા નામના પર્વતીય વિતારમાં આવેલો છે. વિયેતનામી સરકારે દુન...

01 August 2018 11:01 PM
અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વૉર વધશે

અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વૉર વધશે

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલુ ટ્રેડ વૉર નજીકનાં ભવિષ્યમાં બંધ થાય તેની સંભાવનાઓ ન બરાબર છે. મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસની રિપોર્ટ પ્રમાણે આ વર્ષે બંને દેશો વચ્ચેનું ટ્રેડ વૉર વધી શકે છે જેની અસર વૈશ્વિક...

01 August 2018 10:45 PM
સૌથી ઊંચો કેચ પકડી ગિનિસ બુકમાં કોણે નોંધાવ્યું નામ !

સૌથી ઊંચો કેચ પકડી ગિનિસ બુકમાં કોણે નોંધાવ્યું નામ !

બેટિંગ અને બોલિંગ ઉપરાંત ફિલ્ડીંગ પણ ક્રિકેટનું મહત્વપૂર્ણ ભાગ છે. પોતાની ફિલ્ડીંગના દમ પર કેટલાક ક્રિકેટરોએ પોતાનું નામ બનાવ્યું છે. સાઉથ આફ્રિકાના જોન્ટી રોડ્સનું નામ આમાં ટોચ પર છે. જોન્ટી રોડ્સ પછ...

01 August 2018 09:18 PM
યુરોપમાં ગરમીથી લોકોના હાલ બેહાલ

યુરોપમાં ગરમીથી લોકોના હાલ બેહાલ

ભારતનાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદને લીધે બધુ ધોવાઈ ગયું છે. વરસાદને કારણે તાપમાનનો પારો પણ ગગડયો છે. આ સ્થિતિથી વિપરિત હાલત યુરોપમાં છે. યુરોપમાં ભીષણ ગરમીને કારણે લોકોના હાલ બેહાલ થયા છે. કેટલા...

31 July 2018 11:01 PM
મુકેશ અંબાણીની રિલાયન્સે  TCSને પછાડી

મુકેશ અંબાણીની રિલાયન્સે TCSને પછાડી

દેશનાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનાં નેતૃત્વવાળા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો વિજય રથ દોડી રહ્યો છે. 100 અબજ ડૉલરની ક્લબમાં સામેલ થયા બાદ કંપનીએ હવે ટીસીએસને પણ પછાડી દીધી છે. મંગળવારે કંપનીનાં ...

31 July 2018 10:53 PM
ટીકીટો ઓછી વેંચાઈ : કાલના મેચમાં ૧૦ હજાર સીટો ખાલી !

ટીકીટો ઓછી વેંચાઈ : કાલના મેચમાં ૧૦ હજાર સીટો ખાલી !

ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સિરિઝની પહેલી મેચ કાલે બુધવારે એજબેસ્ટનમાં રમાશે. બંને દેશો માટે આ સિરિઝની પહેલી મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમ છતાં સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા ઘણી ઓછી...

31 July 2018 10:37 PM
૪ વર્ષ પહેલાની મલેશિયન વિમાનની ઘટના કૈક આવી હતી !

૪ વર્ષ પહેલાની મલેશિયન વિમાનની ઘટના કૈક આવી હતી !

આજથી ચાર વર્ષ પહેલાં મલેશિયન એરલાઇન્સનું વિમાન MH370 ગુમ થયાનો ઇન્વેસ્ટિગેશન ટીમે એક નવો રિપોર્ટ જાહેર કર્યો છે. 239 લોકો સાથે સવાર વિમાનના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટમાં કહેવાયું છે ...

31 July 2018 09:56 PM
સાઉથ આફ્રિકામાં ભરૂચના કરમાડાના યુવકની ગોળી મારી હત્યા

સાઉથ આફ્રિકામાં ભરૂચના કરમાડાના યુવકની ગોળી મારી હત્યા

દક્ષિણ આફ્રિકામાં નોકરી કરવા માટે ગયેલ ભરૂચના એક યુવાનની હત્યા થઇ ગઇ છે. લૂટના ઇરાદાથી લૂંટારુઓએ યુવકના ઘરે ધાડ પાડી હતી અને ગોળીઓનો વરસાદ કરીને ફરાર થઇ ગયા હતાં. ગોળી વાગવાથી ગંભીર રૂપે ઘાયલ યુવકનું ...