Woman News

16 February 2018 12:31 PM
આ બહેનને સાચુ લોહી પીવાની આદત

આ બહેનને સાચુ લોહી પીવાની આદત

ન્યુયોર્ક : અમેિ૨કાના પેન્સિલ્વેનિયામાં ૨હેતી પ૦ વર્ષની જુલિયા કેપલ્સ નામની મહિલા િ૨યલલાઈફ વેમ્પાય૨ છે. માણસોનું લોહી પીવું એ તેનો શોખ છે, ૨ાધ૨ એ પીધા વિના તેને ચાલતું જ નથી. દ૨ મહિને અલગ-અલગ લોકોના શ...

13 February 2018 05:36 PM
ગુજરાતમાં સ્ત્રીઓ પર સાસરીયાના ત્રાસ અને દહેજની માંગણીમાં છ ગણો વધારો

ગુજરાતમાં સ્ત્રીઓ પર સાસરીયાના ત્રાસ અને દહેજની માંગણીમાં છ ગણો વધારો

અમદાવાદ તા.13જયારે ગુજરાતમાં ગર્વથી ‘સ્ત્રી સલામત’ની વાતો કરવામાં આવે છે ત્યારે પોલીસ અને ન્યાયતંત્ર એ વર્ષ 2017માં નોંધેલી ફરિયાદોમાં 2016 કરતા વધુ ફરિયાદો નોંધી છે કે જેમાં સાસરીયાઓ દ્વા...

13 February 2018 12:58 PM
પુરાવા સાચવવા અા મહિલાઅે શું કયુૅ ?

પુરાવા સાચવવા અા મહિલાઅે શું કયુૅ ?

ન્યુયોકૅ : કેટલાક દેશોના કાયદા મુજબ જો તમારું પાળેલું કુતરું બહાર જઈને છીછી કરી અાવે તો અેનાથી ફેલાતી ગંદકી માટે માલિક જવાબદાર હોય છે. નોથૅ વેલ્સમાં અાવા જ અેક કેસમાં પેનલ્ટીથી બચવા માટે થઈને અેલીનોર ...

05 February 2018 10:31 PM
સુરતના દંપતીની છાત્રાઓને "સેનીટરી પેડ" ની ગીફ્ટ !

સુરતના દંપતીની છાત્રાઓને "સેનીટરી પેડ" ની ગીફ્ટ !

સુરતમાં પણ એક એક દંપતી એવું છે જે છેલ્લા પાંચ વર્ષથી સુરતની 50થી વધુ શાળાઓમાં દર મહિને કુલ 5000થી વધુ ગરીબ વિદ્યાર્થિનીઓને સેનિટરી પેડ ફ્રીમાં આપે છે. આ દંપતી અત્યાર સુધીમાં 1 લાખથી પણ વધુ સેનેટરી પેડ...

31 January 2018 05:49 PM
મહિલાઓનો કોન્ફીડેન્સ સકસેસ અપાવે છે

મહિલાઓનો કોન્ફીડેન્સ સકસેસ અપાવે છે

લંડન: મહિલા અને પુરૂષો સામસામે ચેસ રમે તો પુરૂષોને હારવાનો વારો આવે છે. એમ સાયકોલોજીકલ સાયન્સમાં પ્રકાશીત એક સ્ટડીમાં જાણવા મળ્યું છે.આશરે 1,60,000 વરિષ્ઠ ચેસ પ્લેયર્સ અને 50 લાખ મેચોનો અભ્યાસ કર્યા બ...

23 January 2018 03:00 PM
મહિલાઓએ ઉનથી ગુંથીને આખા ગામની પ્રતિકૃતિ તૈયાર કરી

મહિલાઓએ ઉનથી ગુંથીને આખા ગામની પ્રતિકૃતિ તૈયાર કરી

આયરલેન્ડની એન્ટ્રિમ કાઉન્ટીમાં આવેલા નાના અમથા કલોમિલ નામના ગામમાં રહેતી કેટલીક સ્ત્રીઓએ ઉનની પ્રતિકૃતિઓથી પોતાનું આખું ગામ તૈયાર કર્યુ હતું. સામાન્ય રીતે નિવૃત થયા પછી મહિલાઓને સમય કેવી રીતે પસાર કરવ...

08 January 2018 06:03 PM
ગેમના પ્રેમમાં પડી છે ફલોરિડાની છોકરી

ગેમના પ્રેમમાં પડી છે ફલોરિડાની છોકરી

ન્યુયોકૅ: અમેરિકાના ફલોરિડામાં રહેતી વીસ વષૅની નુરુલ મહઝબીન હસન નામની અેક છોકરીને અેક ગમે સાથે પ્રેમ થયો છે અને અેની સાથે જ તે લગ્ન કરવા માગે છે. ટેટ્રીસ નામની અા ગેમ અેકદમ અેડિકિટવ છે અને અેક વાર કોઈ...

04 January 2018 12:21 PM
130 દિવસમાં સાયકલ પર વિશ્ર્વ પ્રવાસની ઝંખના

130 દિવસમાં સાયકલ પર વિશ્ર્વ પ્રવાસની ઝંખના

પુના : પુણેની 19 વર્ષની વેદાંગી કુલકર્ણી સાઇકલ પર આખી દુનિયાની સફર કરવા માંગે છે. તે લગભગ 29,000 કિલોમીટરનું અંતર 130 દિવસમાં પુરૂ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવવા માંગે છે. યુનાઇટેડ કિંગડમની બોર્નમાઉથ યુન...

03 January 2018 11:28 AM
મહિલાને ટ્વિન્સ જન્મ્યા :એક 2017માં, બીજુ 2018માં

મહિલાને ટ્વિન્સ જન્મ્યા :એક 2017માં, બીજુ 2018માં

ન્યુયોર્ક : કેલિફોર્નિયામાં માિ૨યા નામની ખેડુતની પત્ની પ્રેગ્નન્ટ હતી ડિલીવ૨ીની તા૨ીખ ૨૭ જાન્યુઆ૨ી આપવામાં આવી હતી. જોકે ૩૧ ડિસેમ્બ૨ે સાંજે સાત વાગ્યે તેને એકાએક લેબ૨-પેઈન શરૂ થતાં તેને હોસ્પિટલમાં દા...

03 January 2018 11:25 AM
આ મહિલાને ત્રીજું નેત્ર છે ?

આ મહિલાને ત્રીજું નેત્ર છે ?

લંડન : થાઈલેન્ડની એક યુવતીને કોસ્મેટીક સર્જ૨ી ક૨ાવવાનું ભા૨ે પડી ગયું હતું. વાત એમ છે કે આ મહિલાનું નાક બ૨ાબ૨ ન હોવાથી તેણે એ સર્જ૨ી ા૨ા સ૨ખું ક૨ાવવાનો ફેંસલો ક્યો. ડોકટ૨ે તેને નાકમાં સિલિકોન ઈમ્પ્લાન...

19 December 2017 01:01 PM
વર્કિંગ વુમન મેન્ટલી ને ફિઝિકલી વધુ હેલ્ધી હોય

વર્કિંગ વુમન મેન્ટલી ને ફિઝિકલી વધુ હેલ્ધી હોય

એવી માન્યતા છે કે આખો દિવસ ઓફીસમાં કામ કરતી મહિલાઓ પોતાના શરીર-મગજના સ્વાસ્થ્ય માટે સમય નથી આપતી એટલે તેઓ અનહેલ્ધી હોઈ શકે છે. જો કે ફૂલટાઈમ કામ કરતી સ્ત્રીઓ આખો દિવસ ઘર સંભાળતી ગૃહિણીઓ અને પાર્ટટાઈમ ...