Sports News

20 October 2018 05:40 PM
અાંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી  પ્રવીણકુમારની નિવૃતિ

અાંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પ્રવીણકુમારની નિવૃતિ

મુંબઈ તા. ર૦ લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટ ટીમ માટે રમનારા ક્રિકેટર પ્રવીણકુમારે અાંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેમણે ટિવટ કરી અેની અૌપચારિક જાહેરાત કરી હતી. મેરઠમાં રહેવાસી પ્રવીણકુમાર...

20 October 2018 05:34 PM

કાલે ભારતરુવિન્ડિઝ વચ્ચે પ્રથમ વન ડે: પંતને તક

ગુવાહાટી તા. ર૦ ભારત અને વેસ્ટ çડિઝ વચ્ચે અાવતીકાલથી વનડે શ્રેણી શરૂ થઈ રહી છે. ગુવાહાટીમાં પ્રથમ વનરુડે મેચ રમશે. રિષભ પંતને ટીમમાં સ્થાન મળે તેવી શકયતા છે. ટેસ્ટ શ્રેણી રરુ૦ થી જીતનાર ભારતીય ...

20 October 2018 12:23 PM
ક્રિસ લુઈસ : પ્રસિધ્ધિની ટોચથી જેલની કાળકોટડી સુધીની સફ૨

ક્રિસ લુઈસ : પ્રસિધ્ધિની ટોચથી જેલની કાળકોટડી સુધીની સફ૨

દક્ષ્ાિણ અમેિ૨કામાં જન્મેલા અને પછી ઈંગ્લેન્ડમાં સ્થાયી થઈને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ માટે આઠ વર્ષ્ા સુધી આંત૨૨ાષ્ટ્રીય ક્રિકેટ ૨મેલા ક્રિસ લુઈસની આ વાત છે. ઈંગ્લેન્ડ માટે ૩૨ ટેસ્ટ મેચ અને પ૩ વન-ડે ૨મન...

19 October 2018 07:23 PM
૨વિન્દ્વ જાડેજાનાં પત્ની ૨ીવાબાની ક૨ણી સેનાનાં ગુજ૨ાત મહિલા વિંગના અધ્યક્ષપદે વ૨ણી

૨વિન્દ્વ જાડેજાનાં પત્ની ૨ીવાબાની ક૨ણી સેનાનાં ગુજ૨ાત મહિલા વિંગના અધ્યક્ષપદે વ૨ણી

રાજકોટ તા.19દશેરાના તહેવાર નિમિત્તે રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા મહિલા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાજપૂત કરણી સેના...

19 October 2018 07:14 PM

બીજા ટેસ્ટમાં પાકિસ્તાન સામે અોસ્ટ્રેલિયાનો ૩૭૩ રને કારમો પરાજય

અેક વખતનું વિશ્ર્વ ચેમ્પિયન અોસ્ટ્રેલિયા પાકિસ્તાન સામેના બીજા ટેસ્ટ મેચમાં પરાજીત થયું છે. પ્રથમ દાવમાં ૧૪પ રનમાં ખખડી ગયેલ અોસ્ટ્રેલિયાનો બીજા દાવમાં પણ રકાસ થયો હતો અને ૧૬૪ રનમાં અાખી ટીમ અોલઅાઉટ થ...

18 October 2018 05:51 PM
પાક ક્રિકેટર દાનિશ કનેરીયાનો અેકરાર : ફિકસીંગમાં હું સામેલ હતો

પાક ક્રિકેટર દાનિશ કનેરીયાનો અેકરાર : ફિકસીંગમાં હું સામેલ હતો

પાકિસ્તાની ક્રિકેટર દાનિસ કનેરીયાઅે છ વષૅના લાંબા સમય પછી હવે પોતે ક્રિકેટ મેચ ફિકસીંગમાં સામેલ હોવાની વાત કબુલી લીધી છે. મેચ ફિકસીંગ વિવાદમાં તેના સાથીદાર મવેૅન વેસ્ટફિલ્ડને જેલ થઈ હતી કાનેરીયા પોતાન...

17 October 2018 06:00 PM
ક્રિકેટર શમીની પત્ની હસીન જહાં કોંગ્રેસમાં: ચૂંટણી લડે તેવી શકયતા

ક્રિકેટર શમીની પત્ની હસીન જહાં કોંગ્રેસમાં: ચૂંટણી લડે તેવી શકયતા

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં કોંગ્રેસમાં જોડાઈ ગઈ છે. મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરુપમની ઉપસ્થિતિમાં પાર્ટીમાં પ્રવેશ કર્યો. મુંબઈ કોંગ્રેસે હસીનના પાર્ટીમાં જોડા...

15 October 2018 03:50 PM
મી-ટુ: ક્રિકેટ બોર્ડના વડા વિનોદરાય સામે પણ આક્ષેપ

મી-ટુ: ક્રિકેટ બોર્ડના વડા વિનોદરાય સામે પણ આક્ષેપ

નવી દિલ્હી તા.15દેશમાં મી-ટુનો વ્યાપ વધતો જાય છે. એક તરફ રાજકીય અને ફિલ્મી જગતમાં આક્ષેપો તીવ્ર બની રહ્યા છે ત્યારે ક્રિકેટ બોર્ડમાં પણ હવે સુપ્રીમ કોર્ટ નિયુક્ત એડમીનીસ્ટ્રેટર વિનોદ રાય પર બોર્ડમાં જ...

15 October 2018 12:21 PM
નવો ઈતિહાસ રચશે ભારતીય મહિલાઅો અને પુરુષોની હોકી ટીમ

નવો ઈતિહાસ રચશે ભારતીય મહિલાઅો અને પુરુષોની હોકી ટીમ

યુથ અોલિમ્પિક ગેમ્સમાં પહેલી વખત રમવા ઉતરતેલી ભારતીય મહિલાઅો અને પુરૂષોની હોકી ટીમે ફાઈનલમાં પ્રવેશ કયોૅ છે. હોકી ટીમે પહેલી વખત યુથ અોલિમ્પિકમાં ભાગ લીધો છે. તેમ જ પહેલી વખત બન્ને ફાઈનલમાં પહોંચી ગઈ ...

13 October 2018 05:59 PM

પૃથ્વી શોની વધુ એક શાનદાર ઈનિંગ્સથી વિન્ડીઝના 311 સામે ભારત 4/196

હૈદરાબાદ: ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે અહી રમાઈ રહેલા બીજા અને અંતિમ ટેસ્ટ મેચમાં વિન્ડક્ષઝે પ્રથમ દાવમાં 311 રન ફટકાર્યા બાદ છેલ્લા સમાચાર મળ્યા તે સમયે ભારતે 4 વિકેટના ભોગે 190 રન નોંધાવ્યા છે. વિન્ડક...

13 October 2018 05:32 PM
ક્રિકેટ બોર્ડના સીઈઓ જોહરી પણ 
મી-ટુમાં ફસાયા: મહિલા પત્રકારની ફરિયાદ

ક્રિકેટ બોર્ડના સીઈઓ જોહરી પણ મી-ટુમાં ફસાયા: મહિલા પત્રકારની ફરિયાદ

નવી દિલ્હી: દેશભરમાં સેલીબ્રીટી મહિલાઓ દ્વારા તેમના પર ભૂતકાળમાં થયેલા જાતિય અત્યાચાર, સતામણીઓ હવે ક્રિકેટ બોર્ડના સીઈઓ રાહુલ જોહરી પણ ફસાઈ ગયા છે. એક મહિલા પત્રકારે રાહુલ જોહરી પર તેની સાથે અયોગ્ય વર...

13 October 2018 05:03 PM
ગૌતમ ગંભીર ઉમર અબ્દુલ્લા વચ્ચે ટિવટર યુદ્ધ: આતંકી બાનીનો મામલો

ગૌતમ ગંભીર ઉમર અબ્દુલ્લા વચ્ચે ટિવટર યુદ્ધ: આતંકી બાનીનો મામલો

શ્રીનગર તા.13કાશ્મીરમાં સુરક્ષા દળોના હાથે અથડામણમાં માર્યા ગયેલા આતંકી મન્નાન વાની મુદે પુર્વ ક્રિકેટર ગંભીર ગંભીર અને રાજયના પુર્વ મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લા વચ્ચે ટવીટર-યુદ્ધ ફાટી નીકળ્યું છે. શુક્ર...

13 October 2018 03:22 PM
ક્રિકેટરો માટે પત્ની-ગર્લફ્રેન્ડ રાખવાની ફોર્મ્યુલા નિશ્ર્ચિત

ક્રિકેટરો માટે પત્ની-ગર્લફ્રેન્ડ રાખવાની ફોર્મ્યુલા નિશ્ર્ચિત

નવી દિલ્હી તા.13ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વિદેશ પ્રવાસ સમયે ટીમના ખેલાડીઓના પત્ની કે ગર્લફ્રેન્ડ ને વધુ સમય સાથે રાખવાની જે માંગણી કરી હતી તેમાં ક્રિકેટ બોર્ડે હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જ...

13 October 2018 11:35 AM
વિન્ડીઝનો પ્રથમ દાવ: 311માં સમેટાયો: રોશ્ટનની સદી: ભારત 0/43

વિન્ડીઝનો પ્રથમ દાવ: 311માં સમેટાયો: રોશ્ટનની સદી: ભારત 0/43

હૈદરાબાદમાં રમાઈ રહેલા બીજા ટેસ્ટમાં આજે વિન્ડીઝનો પ્રથમ દાવ 311 રનમાં સમેટાઈ ગયો છે. વિન્ડીઝ તરફથી ઓવરનાઈટ બેટસમેન રોશ્ટન ચેઝે 106 રનની ઈનિંગ્સ રમી ટીમને સન્માનજનક સ્કોરે પહોંચાડયો હતો તો હોલ્ડરે 52 ...

13 October 2018 11:20 AM
મહમ્મદ સિ૨ાઝ-નવોદિત ફાસ્ટ બોલ૨

મહમ્મદ સિ૨ાઝ-નવોદિત ફાસ્ટ બોલ૨

૧૩માર્ચ ૧૯૯૪માં એક સાવ મધ્યમ આવક્વાળા મુસ્લિમ કુટુંબમાં એક દિક૨ાનો જન્મ થયો. પિતા િ૨ક્ષ્ાા ચલાવે અને હૈાબાદના એક વિસ્તા૨માં સાવ નાના ફલેટમાં ભાડા પ૨ આ કુટુંબ ૨હે. ખુબ નાની ઉંમ૨ે ક્રિકેટ ત૨ફ ૨સ જાગ્યો ...