Rajkot News

17 December 2018 05:13 PM
ઠંડીમાં ગરમ વસ્ત્રોથી બજારમાં ગરમાવો: તિબેટીયનોને વેપારમાં તડાકો

ઠંડીમાં ગરમ વસ્ત્રોથી બજારમાં ગરમાવો: તિબેટીયનોને વેપારમાં તડાકો

શિયાળાની ઋતુનો પ્રારંભ થયાની સાથે તિબેટીયનો વિવિધ મહાનગરોમાં ચાર મહિના માટે પોતાના પરિવારજનો સાથે સ્થળાંતર કરતા હોય છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વધતા તિબેટીયન બ...

17 December 2018 05:11 PM

રાજકોટ જિલ્લા પેન્શનરની વાષિૅક સામાન્ય સભા

રાજકોટ, તા. ૧૭ રાજકોટ જીલ્લા પેન્શનર અને સિનિયર સીટીજન સમાજની વાષિૅક સામાન્ય સભા તા.પ/૧ના શનિવારે સવારે ૧૦:૩૦ કલાકે કાઠિયાવાડ ભાટીયા વિધાથીૅ ભવન જંકશન રેલ્વે સ્ટેશન સામે યોજાશે અા વાષિૅક સામાન્ય સભા અ...

17 December 2018 05:09 PM

તા. ર૪ના બાવન જિનાલય તીથૅની ૧રમી સાલગીરી નિમિત્તે સ્નાત્રપૂજા, ધજારોહણ, અઢાર અભિષેક

રાજકોટ, તા. ૧૭ કાલાવડ રોડ પર શકિતનગર મેઈન રોડ પર અાવેલ શ્રી ઋષભ જિનેન્દ્ર બાવન જિનાલય તીથૅની બારમી સાલગીરી અાગામી તા. ર૪મીના સોમવારે અાચાયૅ ભગવંત પૂ. શ્રી હષૅશીલ સૂરીશ્ર્વરજી મ. અાદિ ઠાણા તથા પૂ. સાઘ્...

17 December 2018 05:08 PM

સમસ્ત મહાજન દ્રારા ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરની તૈયારીઅોના અાયોજન અંગે બેઠક યોજાઈ

રાજકોટ તા. ૧૭ સમસ્ત મહાજન દ્રારા ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબીરના અાયોજન માટે અાજે તા. ૧૭ સોમવારે શ્રી જસનાથ અાસન પાંચલા સિઘ્ધા, ખીમસર, નાગોર ખાતે નાગોર જિલ્લાની તમામ ગૌશાળા/પાંજરાપોળ માટે ત્રિદિવસીય શીબી...

17 December 2018 05:08 PM

વિરાણી પૌષધશાળામાં મૌન અેકાદશી નિમિતે ધમૅ અારાધના

રાજકોટ, તા. ૧૭ પૂ. ધીરગુરૂદેવના અાજ્ઞાનુવતીૅ બા.બ્ર. પૂ. વિમળાજી મ.સ. અાદિ ઠાણારુ૩, વૈશાલીનગર ઉપાશ્રયેથી વિહાર કરી સોમવારના તા. ૧૭ના સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી ઉપાશ્રયે પધારેલ છે. સોમવારના મૌન અેક...

17 December 2018 05:06 PM
બુધવારે શ્રી વાસુપૂજય સ્વામી જિનાલયની બીજી વષૅગાંઠ ભવ્ય રીતે ઉજવાશે : ધજારોહણ, સત્તરભેદી પૂજા

બુધવારે શ્રી વાસુપૂજય સ્વામી જિનાલયની બીજી વષૅગાંઠ ભવ્ય રીતે ઉજવાશે : ધજારોહણ, સત્તરભેદી પૂજા

રાજકોટ, તા. ૧૭ જિનશાસન પ્રભાવક અા.ભ.પૂ. શ્રી જયશેખરસૂરીજી મ. પ્રેરીત શ્રી વાસુપૂજયસ્વામી જિનાલય (જય ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ)ના અાંગણે અાગામી તા. ૧૯મીના બુધવારે બીજી સાલગીર ભવ્ય રીતે ઉજવવામાં અાવના...

17 December 2018 05:05 PM
અનિષભાઈ વાધરનો અાજે જન્મદિન : શુભેચ્છા વષાૅ

અનિષભાઈ વાધરનો અાજે જન્મદિન : શુભેચ્છા વષાૅ

રાજકોટ, તા. ૧૭ જૈન અગ્રણી તથા યુનિ. રોડ શ્ર્વે. મૂ. પૂ. જૈન સંઘના પ્રમુખ જૈન સોશ્યલ ગ્રુપરુ રોયલના પૂવૅ પ્રમુખ અનીષભાઈ વાધરનો અાજે જન્મદિન છે. તેમને મિત્રો, સ્નેહીઅો તરફથી શુભેચ્છા મળી રહી છે. અત્યંત ...

17 December 2018 05:04 PM

સોનગઢથી શત્રુંજય તીથૅ છ'રી પાલિત પદયાત્રા સંઘનું અાયોજન: તા. ર૭ના યાત્રા તથા માળારોપણ

રાજકોટ તા. ૧૭ શાસન પ્રભાવક અા.શ્ર. શ્રી ઈન્દ્રસેનસૂરિજી મ., અા. શ્રી વિશ્ર્વસેનસૂરીશ્ર્વરજી મ., પંન્યાસ શ્રી હષિૅલસેન વિ.મ. અાદિઠાણા તથા સા.શ્રી પીયુષપ્રજ્ઞાશ્રીજી મ. અાદિ ઠાણા, સા.શ્રી નીધિયશાશ્રીજી ...

17 December 2018 05:02 PM
ઢેબર રોડ પર બાલાજી સ્પાઈન સેન્ટરનો પ્રારંભ : રાહત દરે સારવાર

ઢેબર રોડ પર બાલાજી સ્પાઈન સેન્ટરનો પ્રારંભ : રાહત દરે સારવાર

કમર, મણકા, નસ દબાતી હોય, સ્લીપડીસ્ક, રગ, નસ, પગમાં ખાલી ચડવી, ઢચકયું, ગાદી ખસી ગઈ હોય, ખંભો જકડાઈ જવો, વિગેરેની દુશી પઘ્ધતિથી સારવાર કેન્દ્રનો ગુરુકુળ ના સંતો પૂણૅપ્રકારસ્વામી તથા રામાનુજ સ્વામીના હસ્...

17 December 2018 05:01 PM

ઉપસગૅને અનુલક્ષીને પુસ્તક પ્રકાશિત થશે : વિરાંગનાની વીરતા

રાજકોટ, તા. ૧૭ રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવ પૂ. નમ્રમુનિ મ.સા. સમીપે સંયમ અંગીકાર કરનાર બે મુમુક્ષુઅો ઉપાસનાબેન સંજયભાઈ શેઠ અને મુમુક્ષુ અારાધનાબેન મનોજભાઈ ડેલીવાળાનો સંયમ મહોત્સવ ૯/૧રના રોજ રાજકોટમાં સંપન્...

17 December 2018 05:01 PM

પૂ. પ્રમુખસ્વામી મ.ના ૯૮મા જન્મજયંતિ મહોત્સવની ફલશ્રુતિ : ઈતિહાસ રચાયો

રાજકોટ, તા. ૧૭ વિશ્ર્વવિભૂતિ પૂ. પ્રમુખસ્વામી મ.ના ૯૮મા જન્મોત્સવની રાજકોટ અાંગણે તા. પથી તા. ૧પ ડિસે. સુધી માધાપરરુમોરબી બાયપાસ રોડ પર પ૦૦ અેકરની વિશાળ ભૂમિ પર યોજાયેલ જેનો લાભ ર૦ લાખ લોકોઅે લીધો હતો...

17 December 2018 04:54 PM
ગોંડલ સંઘાણી સંપ્ર.ના પૂ.મા સ્વામીના ગુણાનુવાદનો
પ્રસંગ ‘માના અજવાળા’ ભકિત ભાવે ઉજવાયો

ગોંડલ સંઘાણી સંપ્ર.ના પૂ.મા સ્વામીના ગુણાનુવાદનો પ્રસંગ ‘માના અજવાળા’ ભકિત ભાવે ઉજવાયો

રાજકોટ તા.17અનંત ગુણોની સમૃદ્ધિથી સમૃદ્ધ બનીને અનેક અનેક આત્માઓને ગુણ સમૃદ્ધિ તરફ દોરી જઈ રહેલાં રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ગોંડલ સંઘાણી સંપ્રદાયના પ્રવર્તિની ચરિત્ર જ્યેષ...

17 December 2018 04:51 PM
રેસકોર્ષમાં ફરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

રેસકોર્ષમાં ફરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

રાજકોટ તા.1714 જાન્યુઆરીએ આવી રહેલા મકરસંક્રાંતિ પર્વ પૂર્વે ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ તા.10 જાન્યુઆરીએ રાજકોટના રેસકોર્ષ મેદાનમાં આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે તેમ આજે કમિશ્નર બંછાનિધિ પાનીએ જણ...

17 December 2018 04:50 PM
25 જાન્યુઆરી સુધીમાં રૈયા બ્રીજનું કામ પૂર્ણ : કોન્ટ્રાકટરને પેમેન્ટ ચૂકવવાનું બંધ!

25 જાન્યુઆરી સુધીમાં રૈયા બ્રીજનું કામ પૂર્ણ : કોન્ટ્રાકટરને પેમેન્ટ ચૂકવવાનું બંધ!

રાજકોટ તા.17મહાપાલિકા દ્વારા 150 ફૂટ રીંગ રોડ પર અડધો અબજના ખર્ચે રૈયા તથા મવડી ચોકડીએ ઓવરબ્રીજના કામ કરવામાં આવી રહ્યા છે. આ પૈકી રૈયા બ્રીજનું કામ 25 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઇ જશે અને વિલંબ બદલ કોન...

17 December 2018 04:48 PM

વિદેશી દારૂના ગુન્હામાં અારોપી જામીન મુકત

રાજકોટ તા. ૧૭ તાલુકા પોલીસે ગત ર૦મીના રોજ બીગ બઝાર પાછળ અાવેલા મકાનમાંથી વિદેશી દારૂ ૩૦,૦૦૦ ની કિમતની દારૂ પકડી પાડયા બાદ પોલીસે અલ્પેશ નરેન્દ્રભાઈ વ્યાસની ઘરપકડ કરી હતી. ત્યારબાદ અારોપીના વકીલની દલીલ...

Advertisement
Advertisement