Crime News

19 April 2018 10:57 PM
સુરત: બ્રાન્ડેડ કંપનીના નકલી સૂઝ વેચાણ નેટવર્ક પકડાયું

સુરત: બ્રાન્ડેડ કંપનીના નકલી સૂઝ વેચાણ નેટવર્ક પકડાયું

સુરતઃ ઉધના રોડ નં-૬ ઉપર આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડા પાડી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ શૂઝ ઓનલાઈન વેચવાના રેકેટનો પર્દાફાશ કરી અંદાજીત ૨.૫૩ કરોડની કિંમતના ડુપ્લિકેટ શૂઝનો જથ્થો કબજે કરી આગળની કાર્યવ...

19 April 2018 04:18 PM

ફલ્લા ગામે વેફર વિક્રેતા પર દુકાનદારે ધોકા વડે હુમલો કર્યો

જામનગર તા.19જામનગર તાલુકાના ફલ્લા ગામે એક દુકાનદારે વેફર વિક્રેતા પર છુટા પૈસાની બાબતે હુમલો કરી માર મારી ફ્રેકચર સહિતની ઇજા પહોચાડી હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ છે. પોલીસે દુકાનદાર સામે ફરિયાદ નો...

19 April 2018 03:52 PM

વિદેશી દારૂના બે ગુનામાં ફરાર અારોપી અાખરે જેલ હવાલે

(ફારૂક ચૌહાણ) વઢવાણતા. ૧૯ સુરેન્દ્રનગર પેરોલ ફલોૅ સ્કવોડૅની ટીમ વઢવાણ પોલીસ મથક વિસ્તારમાં નાઈટ પેટ્રોલીગ કરી રહી હતી. ત્યારે; વઢવાણ પોલીસ મથકમાં નોંધાયેલી વિદેશી દારૂના બે ગુનામાં વોન્ટેડ અારોપી ગેબન...

19 April 2018 03:52 PM

સીટી પોલીસે ધ્રાગધ્રાની સબ જેલમાંથી બિયરનુ ટીન કબ્જે કયુઁ

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા. ૧૯ ધ્રાંગધ્રા સબજેલમાં સીટી પોલીસ દ્રારા રાત્રે ચેકિંગ હાથ ધરાતા બેેરેક નંબર ચાર માંથી અેક બીયરનુ ટીન મળી અાવ્યુ હતુ. અા અંગે બેરેકમાં રહેલ ચાર કેદીઅો સામે પ્રોહીબીશન મુજબનાં ગ...

19 April 2018 03:51 PM
મારો જીવ જાેખમમાં છે: સલામતિ નથી

મારો જીવ જાેખમમાં છે: સલામતિ નથી

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા. ૧૯ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના કોંગ્રસમાંથી ચૂંટાયેલા ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાઅે રાજકોટ રેન્જ પોલીસમાં લેખિત ફરિયાદ કરી છે. ‘ફરિયાદમાં મારો જીવ જાેખમમાં છે અ...

19 April 2018 03:49 PM
હાથ ખર્ચાના પૈસા વાપરવા માટે ટ્રેનમાં નજર ચૂકવીને ચોરી 
કરતાં ત્રણ ઈસમોને પકડી પાડતી વિરમગામ રેલવે પોલીસ

હાથ ખર્ચાના પૈસા વાપરવા માટે ટ્રેનમાં નજર ચૂકવીને ચોરી કરતાં ત્રણ ઈસમોને પકડી પાડતી વિરમગામ રેલવે પોલીસ

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.19હાથ ખર્ચાના પૈસા વાપરવા માટે ટ્રેનમાં નજર ચૂકવીને ચોરી કરતાં ત્રણ ઈસમોને પકડી પાડતી વિરમગામ રેલવે પોલીસ વિરમગામ શહેરમાં રેલવેસ્ટેશન ઉપર નજર ચૂકવીને ટ્રેનમાંથી ચોરી કરતાં ત્રણ ...

19 April 2018 03:49 PM

કુવામાં છુપાવેલો વિદેશી દારૂ કબજે

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.19 મુળી તાલુકાના દાણાવાડમાં રહેતા રઘુભા ભીખુભા પરમારની વાડીના કુવામાં દારૂ છુપાવ્યો હોવાની બાતમીના આધારે ડી.કે. ડોડીયા, નરેન્દ્રસિંહ કારોલા સહિતનાએ રેડ કરી હતી. જેમાં કુવામા કોથ...

19 April 2018 03:48 PM

વઢવાણનાં ટીંબામાં દેહ વ્યાપાર કેસમાં આરોપીની જામીન અરજી રદ કરાઈ

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.19 વઢવાણ તાલુકાનાં ટીંબા ગામે ચાલતા કુટણખાના પર પોલીસે દરોડો કરીને શાંતીલાલ જગાભાઈ જીતીયાને ઝડપી લીધો હતો. જેમાં તે બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપાર કરાવતો હોવાનું બહાર આવ્યું ...

19 April 2018 03:41 PM

મોરબીમાં મહિલાને માર મારવાના કેસમાં બે મહિલાને છ માસની સજા

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.19મોરબીના માધાપર વિસ્તારમાં મહિલાને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે બે મહિલાઓને છ માસની સજા અને રૂપિયા 500-500નો દંડ ફટકાર્યો છે....

19 April 2018 03:41 PM

મોરબી મહેન્દ્રપરા વિસ્તારમાં મકાનમાંથી 6 બોટલ દારૂ સાથે એક પકડાયો: મકાન માલિકની શોધખોળ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.19મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં મકાનમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે મકાનમાં રે કરવામાં આવતા મકાનમાંથી પોલીસે રૂ. 77,225ની કિંમતની 66 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ કર...

19 April 2018 03:34 PM

સુરતના રેપ કેસમાં બાળકીનો મૃતદેહ પરિવારને સોંપવા થશે ડીઅેનઅે ટેસ્ટ

પહેલાં રેપ અને પછી મડૅર કરીને ૬ અેપ્રિલ સુરતના પાંડેસરા વિસ્તારમાં ફેકંી દેવામાં અાવેલી બાળકી તેમની દીકરી હોવાનો દાવો અાંધ્ર પ્રદેશના માકાૅપુરમ નામના ગામના અેક પરિવાર કયોૅ છે, પણ અા બાબતમાં સુરત પોલીસ...

19 April 2018 02:36 PM

જેતપુરના જેતલસર નજીક રૂા.૧૪.પ૦ લાખનું જીરૂ ભરેલો ટ્રક લૂંટી ૩ શખ્સો ફરાર

જેતપુર તા.૧૯ ગત મોડીરાત્રીના જેતપુરના જેતલસર નજીક જુનાગઢ તરફ જઈ રહેલા જીરૂ ભરેલા ટ્રકને અાંતરી છ બુકાનીધારી શખ્સોઅે ટ્રક ચાલકને નીચે ઉતારી જીરૂ ભરેલો ટ્રક ચલાવી રૂા.૧૪.પ૦ લાખનું જીરૂ અને રૂા.૧.પ૦ લાખન...

19 April 2018 02:32 PM
ગોંડલના કોલેજીયન મોલમાં ૪૦ લાખનો હાથ મારનાર ચાર અારોપીને દબોચી લેતી પોલીસ

ગોંડલના કોલેજીયન મોલમાં ૪૦ લાખનો હાથ મારનાર ચાર અારોપીને દબોચી લેતી પોલીસ

(જીતેન્દ્ર અાચાયૅ દ્રારા) ગોંડલ તા. ૧૯ ગોંડલના કોલેજીયન મોલમાં ૪૦ લાખની રોકડનો હાથ મારનાર ચાર અારોપીઅોને પોલીસે દબોચી લઈ અા ઘટનાનો ભેદ ઉકેલી નાખેલ છે. તેમજ ૧૯.૩૦ લાખની રોકડ પણ પોલીસે રીકવર કરી લીધી છે...

19 April 2018 01:10 PM
ઉનાના પાતાપુરમાં સોનાના દાગીના ઉજાળવામાં ઠગાઇ કરનાર બિહારી ઝડપાયો : એક ફરાર

ઉનાના પાતાપુરમાં સોનાના દાગીના ઉજાળવામાં ઠગાઇ કરનાર બિહારી ઝડપાયો : એક ફરાર

ઉના તા.19ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આંતરરાજ્યની ઠગ ગૈંગ સક્રિય થયેલ હોય તેમ ગ્રામ્ય વિસ્તારમાં ભર બપોરે તડકામાં સોનાનાં દાગીના ધોવાના બહાને ઠગાઇ કરવા નિકળતા હોય તેમ પાતાપુર ગામમાં આવા બે ઠગ આવી ગય...

19 April 2018 12:53 PM

ઓખામાં જુગાર રમતા ચાર ઝડપાયા

ખંભાળિયા તા.19ઓખાના બમાર્સેલ કવાર્ટર પાસે જાહેરમાં ગંજીપાના વડે તિનપતીનો જુગાર રમતા શબીર મુસાભાઇ ગજણ, રહીમ હશનભાઇ ચાવડા, ઓસમાણ નુરમામદ ચાવડા અને અલારખા ભીખાભાઇ તુરક નામના ચાર શખ્સોને પોલીસે રૂા.2530 ન...

Advertisement
Advertisement