Education News

18 February 2019 06:32 PM
ગુર્જ૨ સુતા૨ જ્ઞાતિ દ્વા૨ા શ્રી વિશ્ર્વકર્મા જયંતીની સાદાઈથી ઉજવણી : શહીદો માટે ફંડ એકઠું ર્ક્યુ

ગુર્જ૨ સુતા૨ જ્ઞાતિ દ્વા૨ા શ્રી વિશ્ર્વકર્મા જયંતીની સાદાઈથી ઉજવણી : શહીદો માટે ફંડ એકઠું ર્ક્યુ

ગઈકાલે શ્રી ગુર્જ૨ સુતા૨ જ્ઞાતિનાં ઉપક્રમે વિશ્ર્વવંદનીય શ્રી વિશ્ર્વકર્મા પ્રભુજીની જન્મજયંતિ સાદાઈથી ઉજવવામાં આવી હતી. ગઈકાલે સવા૨ે વિશ્ર્વકર્મા પ્રભુજીના ખડપીઠમાં આવેલા મંદિ૨ે ધ્વજા૨ોહણ, મંગલા આ૨તી...

16 February 2019 11:54 AM
ગુજરાતમાં મેડીકલમાં પોષ્ટ ગ્રેજયુએટની 150 બેઠકો વધશે

ગુજરાતમાં મેડીકલમાં પોષ્ટ ગ્રેજયુએટની 150 બેઠકો વધશે

અમદાવાદ: મેડીકલમાં પોષ્ટ ગ્રેજયુએટમાં ડિપ્લોમાં કોર્ષ રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયના પગલે ગુજરાતે તેની ડિપ્લોમાની તમામ બેઠકો કેન્દ્રને સરન્ડર કરી દેતા તેના બદલામાં મેડીકલમાં પોષ્ટ ગ્રેજયુએટમાં વધુ...

30 January 2019 11:24 AM
બિનઅનામત વર્ગના વિદ્યાર્થી સહાયની આવક મર્યાદામાં વધારો

બિનઅનામત વર્ગના વિદ્યાર્થી સહાયની આવક મર્યાદામાં વધારો

રાજકોટ: ગુજરાતની વિજય રૂપાણી સરકારે હવે બિન અનામત વર્ગ માટે 10% અનામત બાદ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ આયોગ દ્વારા જે વિવિધ યોજનાઓ હેઠળ શૈક્ષણિક-આર્થિક સહાય પુરી પાડવામાં આવે છે તેમાં મળ...

29 November 2018 12:39 PM
સૌરાષ્ટ્ર યુનિ.ના પ૩માં પદવીદાન સમારોહમાં તેજસ્વી છાત્રોને પ૯ સુવણૅચંદ્રકો અને ૪૯૮૮૮ પદવી અેનાયત થશે

સૌરાષ્ટ્ર યુનિ.ના પ૩માં પદવીદાન સમારોહમાં તેજસ્વી છાત્રોને પ૯ સુવણૅચંદ્રકો અને ૪૯૮૮૮ પદવી અેનાયત થશે

રાજકોટ, તા. ર૯ સૌરાષ્ટ્ર યુનિ.નો પ૩મો પદવી દાન સમારોહ અાગામી તા. ૮ને શનિવારે સવારના ૧૧ વાગ્યે યુનિ. ખાતે રાજયપાલ અો.પી.કોહલીના અઘ્યક્ષસ્થાને અને રાજયમંત્રી વિભાવરીબેન દવેની વિશેષ ઉપસ્થિતિમાં અાયોજિત ક...

27 November 2018 05:45 PM
ગ્રેજયુએટ ન હોય તેવા સીએ પણ રજીસ્ટર્ડ વેલ્યુઅર બની શકે છે

ગ્રેજયુએટ ન હોય તેવા સીએ પણ રજીસ્ટર્ડ વેલ્યુઅર બની શકે છે

નવી દિલ્હી તા.273 વર્ષના અનુભવ સાથે ગ્રેજયુએટ ન હોય તેવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ રજીસ્ટર્ડ વેલ્યુઅર બની શકે છે. કંપની બાબતોના મંત્રાલયે આ બાબતે નિયમો સુધાર્યા છે.અત્યાર સુધી, ગ્રેજયુએટ થયેલા અને 3 વર્ષ...

27 November 2018 05:18 PM

આઈઆઈએમમાં પણ હવે ગર્લ્સ પાવર દેખાવા લાગ્યો

દેશની પ્રતિષ્ઠિત ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટમાં પ્રવેશ માટે લેવાતી કેટની એકઝામમાં મહિલા સ્પર્ધકોનું પ્રમાણ છેલ્લા છ વર્ષમાં 50 ટકાથી વધુ ગયુ છે. 2018માં આ પરીક્ષા માટે 84350 મહિલાઓ મેદાનમાં છે. ...

23 November 2018 06:56 PM
ગુજરાતમાં ધો.11 અને 12માં જીએસટીનો અભ્યાસક્રમ દાખલ કરાશે

ગુજરાતમાં ધો.11 અને 12માં જીએસટીનો અભ્યાસક્રમ દાખલ કરાશે

રાજકોટ તા.23દેશમાં દોઢ વર્ષ પહેલા દાખલ કરાયેલ ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ વ્યાપક રીતે અપનાવાઈ ગયો છે અને નાના વેપારીઓ પણ હવે આ વેરાને સ્વીકારવા લાગ્યા છે તેથી ગુજરાત સરકારે ધો.11 અને 12ના અભ્યાસક્રમમાં જીએસ...

23 November 2018 06:14 PM
સૌરાષ્ટ્ર યુનિ.નો તા.8ના પદવીદાન સમારોહ: 5.43 લાખના ખર્ચે તેજસ્વી છાત્રો માટે 71 ગોલ્ડ મેડલ ખરીદાશે

સૌરાષ્ટ્ર યુનિ.નો તા.8ના પદવીદાન સમારોહ: 5.43 લાખના ખર્ચે તેજસ્વી છાત્રો માટે 71 ગોલ્ડ મેડલ ખરીદાશે

રાજકોટ તા.23સૌરાષ્ટ્ર યુનિ.નો પદ્વીદાન સમારોહ આગામી તા.8 ડીસેમ્બરના આયોજીત કરવામાં આવેલ છે. આ અંગેની તડામાર તૈયારીઓ યુનિ. તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે.યુનિ.ના આ પદ્વીદાન સમારોહમાં દર વર્ષની જેમ ચ...

23 November 2018 01:38 PM

મુસ્લિમ વિદ્યાર્થીઓના ધાર્મિક ડેટા મેળવવાનો સરકાર સામે આક્ષેપ

અમદાવાદ તા.23ગુજરાતમાં દર વર્ષે અંદાજે 17.5 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસે છે. 2018માં 17.14 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ ઓનલાઈન ભરવું ફરજીયાત છે. કોમ્પ્ય...

23 November 2018 12:14 PM

કયાંથી ભણે ગુજરાત? બીજા સત્રના પાઠયપુસ્તકો જ ન આવ્યા!

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.23એક સમયે એવો હતો કે મોટા ભાઈ- બહેનોના પુસ્તકોમાંથી નાના ભાઈ બહેન તમામ ધોરણો ભણી લેતા, પણ આજે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દરવર્ષે શૈક્ષણિક સત્રવાઇઝ પુસ્તકો પુરા પાડવામાં આવે છે...

22 November 2018 02:04 PM
બલ્લે બલ્લે: ભારતીય વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ કરે છે

બલ્લે બલ્લે: ભારતીય વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ કરે છે

નવી દિલ્હી તા.22ભારતીય શાળાના વિદ્યાર્થીઓ મહતમ સંખ્યામાં ટયુશન કલાસીસમાં જઈ રહ્યા છે એમાંના 14 ટકા ગણીતમાં વધારાના વર્ગ ભરી રહ્યા છે.એક વૈશ્ર્વિક સર્વેમાં આવો ખુલાસો થયો છે. ભારતના વિદ્યાર્થીઓ અભ્યાસ ...

Advertisement
Advertisement