Astrology News

24 March 2018 06:05 PM
સરકારી પરમીટથી જ ગુજરાતમાં શરાબી વધ્યા: રાજકોટ-પોરબંદર મોખરે

સરકારી પરમીટથી જ ગુજરાતમાં શરાબી વધ્યા: રાજકોટ-પોરબંદર મોખરે

અમદાવાદ: ગુજરાત સરકારે હવે દારૂબંધીમાં મોટા છીંડા સમાન હેલ્થપરમીટના આધારે શરાબ મેળવનારા પર તવાઈ ઉતારી છે અને આ પ્રકારની પરમીટ હાલ રીન્યુ નહી કરવા અને કેસ-ટુ-કેસ સમીક્ષા બાદ જ હવે નવી પરમીટ આપશે તેવો ન...

20 March 2018 12:13 PM
પૃથ્વી સાથે અથડાનારી વિશાળ ઉલ્કાને નષ્ટ કરવા અણુબોંબ ઝીંકાશે

પૃથ્વી સાથે અથડાનારી વિશાળ ઉલ્કાને નષ્ટ કરવા અણુબોંબ ઝીંકાશે

નાસા અણુ હુમલાની તૈયારી કરી રહ્યું છે, ગભરાવાની જરૂર નથી. પૃથ્વી પર નહીં પણ ભવિષ્યમાં પૃથ્વી સાથે અથડાવાની શકયતા ધરાવતી ઉલ્કાને નષ્ટ કરવા એનો હેતુ છે. બેન્નુ નામની આ ઉલ્કા 1 સપ્ટેમ્બર 2135એ પૃથ્વી પર ...

19 March 2018 08:20 PM
બુધવારે દિવસ-રાત સરખા: વિજ્ઞાન જાથા

બુધવારે દિવસ-રાત સરખા: વિજ્ઞાન જાથા

રાજકોટ તા. ૧૯ સૂયૅનો કાંતિવૃત અને અાકાશી વિષુવવૃત્ત વષૅમાં બે વખત અેકબીજાને છેદે છે. અા છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં અાવે છે. તા. ર૦ અને તા. ર૧ મી માચેૅ દિવસ અને રાત સરખા જાેવા મળશે. તા. રર થી ગુર...

16 March 2018 03:53 PM
એસ્ટ્રોનોટસ લાંબો સમય સ્પેસમાં રહે તો ડીએનએમાં થાય છે ફેરફાર

એસ્ટ્રોનોટસ લાંબો સમય સ્પેસમાં રહે તો ડીએનએમાં થાય છે ફેરફાર

એક તરફ માનવી ચંદ્રની ધરતી પર પહોંચ્યો છે અને હવે મંગળની ધરતી પર જવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે અવકાશમાં રહેતા એસ્ટ્રોનોટસના શરીરમાં શું ફેરફાર થાય છે એનો સ્ટડી કરવામાં આવ્યો છે અને એમાં જાણવા મળ્યું...

08 March 2018 07:34 PM
પૃથ્વી કરતાં વધુ ‘પાણી’વાળો ચંદ્ર

પૃથ્વી કરતાં વધુ ‘પાણી’વાળો ચંદ્ર

ગુરના ચંદ્ર પૈકી એક* સૌરમંડળમાં સૌથી મોટા ગ્રહ ગુરુની યુરોપા પરિક્રમા કરે છે, સૂર્યથી જ પાંચમા કર્મસ્થાને છે* ગુરુના 69 ચંદ્રો પૈકી યુરોપા એક છે. ગુરુનો એક ચોથા નંબરનો મોટો અને પૃથ્વીના ચંદ્ર કરતાં થો...

07 March 2018 12:20 PM
એપ્રિલમાં ચીનનું અવકાશ મથક પૃથ્વી પર તૂટી પડશે

એપ્રિલમાં ચીનનું અવકાશ મથક પૃથ્વી પર તૂટી પડશે

પેઈચીંગ તા.7ચીનનું પ્રથમ સ્પેસ સ્ટેશન આગામી સપ્તાહોમાં પૃથ્વી પર ખાબકી તૂટી પડે તેવી ધારણા છે, જો કે વિજ્ઞાનીઓએ આગાહી કરી શકયા નથી કે 8.5 ટનનું મોડયુલ કયા સ્થળે ખાબકશે.યુએસના નાણાકીય સમર્થન સાથે કામ ક...

01 March 2018 01:09 PM
એલોન મસ્કની કાર અંતરિક્ષમાં બેકટેરીયા એકત્રીત કરી રહી છે

એલોન મસ્કની કાર અંતરિક્ષમાં બેકટેરીયા એકત્રીત કરી રહી છે

ન્યુયોર્ક તા.1અમેરિકી અબજપતિ અને સ્પેશ એકસના માલિક એલોન મસ્કનો અંતરિક્ષ માટે કરવામાં આવેલો પ્રયોગ નિષ્ફળ ઠર્યો છે. અંતરિક્ષમાં મોકલવામાં આવેલી એલોનમર-કની કાર રસ્તો ભટકી ગઈ છે. ટેસ્લા રોડસ્ટર કારને જવા...

16 February 2018 12:48 PM
સૌરતોફાન ધરતી ભણી ધસે છે: આજે ત્રાટકવાની શકયતા

સૌરતોફાન ધરતી ભણી ધસે છે: આજે ત્રાટકવાની શકયતા

વોશિંગ્ટન તા.16પ્રચંડ સૌરતોફાન પૃથ્વી ભણી ધસી રહ્યું છે અને મોટાભાગે આજે ધરતી સાથે ટકરાવાતી અને તેનાથી પાવરગ્રીડને અસર થવાની ચેતવણી વિજ્ઞાનીઓ દ્વારા આપવામાં આવી છે.સૂર્યના વાતાવરણમાં પ્રચંડ વિસ્ફોટની ...

13 February 2018 08:09 PM
ભાંગ કદાચ આવતા વર્ષે પીવા ન મળે; 2018માં જ વિશ્ર્વનો અંત નકકી હોવાનું માનતા અંકશાસ્ત્રી

ભાંગ કદાચ આવતા વર્ષે પીવા ન મળે; 2018માં જ વિશ્ર્વનો અંત નકકી હોવાનું માનતા અંકશાસ્ત્રી

લંડન તા.132018માં વિશ્ર્વનો અંત આવી રહ્યો હોવાનું કમ સે કમ અંકશાસ્ત્રીઓ માને છે.આ વાંચી મંગળવાર તમને ભારે લાગતો હોય તો કામે એ બરાબર વાંચ્યું છે. તમારી જે કંઈ યોજના હોય, બધું બંધ કરી ડેવિડ મીડ જે કંઈ ક...

12 February 2018 12:06 PM
ચંદ્રાયાન-2ના વિજ્ઞાની રાજકોટમાં ભણ્યા છે: સૌરાષ્ટ્ર યુનિ. મગરુર

ચંદ્રાયાન-2ના વિજ્ઞાની રાજકોટમાં ભણ્યા છે: સૌરાષ્ટ્ર યુનિ. મગરુર

રાજકોટ તા.12ભારતના બીજા ચંદ્રમિશન ચંદ્રાયાન-2નું રાજકોટ કનેકશન છે. આ મીશનમાં દેશભરના વિજ્ઞાનીઓ કામ કરી રહ્યા છે. એમાં 46 વર્ષના આર.સતીશ થામ્પી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝીકસ વિભાગના પુર્વ વિદ્યાર્થીનો...

31 January 2018 09:11 PM
ચંદ્રગ્રહણ પૂરું થયા બાદ આમ કરી 
બચી શકાય નકારાત્મક પ્રભાવથી

ચંદ્રગ્રહણ પૂરું થયા બાદ આમ કરી બચી શકાય નકારાત્મક પ્રભાવથી

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે. 31 જાન્યુઆરીની રાત્રે આશિંક ચંદ્રગ્રહણ 8.41.11 વાગે પૂરું થશે અને ત્યાર બાદ penumbral ચંદ્ર ગ્રહણ 9.38.27 વાગે પૂરું થશે. જ્યોતિષમાં ગ્રહણ...

Advertisement
Advertisement