Saurashtra News

20 October 2018 04:58 PM
કેઅેસપીસી દ્વારા વાતાૅલાપનો કાયૅક્રમ

કેઅેસપીસી દ્વારા વાતાૅલાપનો કાયૅક્રમ

કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ અને જીઅેચસીઅેલ લી. સુત્રાપાડાના સહયોગથી ''કવોલીટી અોફ સકસેસફુલ બિઝનેસમેન'' વિષયે અેકયુરેટ સવીૅસ, રાજકોટના ફાઉન્ડર તેમજ મોટીવેશ્નલ ...

20 October 2018 01:27 PM
સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર

સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર

ગરબીની બાળાઓને સોનાની બુટી લાણી માં અપાઈગોંડલ ના ગુંદાળા રોડ ઉપર રેલવે ફાટક પાસે યોજાતી ગબ્બર ગરબી મંડળ ની બાળાઓને યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા સોનાની બુટી લાણી રૂપે આપવામાં આવી હતી, ગબ્બર ગરબી મંડળ મ...

19 October 2018 05:43 PM
સૌરાષ્ટ્રમાં પ્રથમવાર અાયોજીત U-૧૪ રાજકોટ ક્રિકેટ કપ-ર૦૧૮ માં YB SPORTS ચેમ્પિયન બની

સૌરાષ્ટ્રમાં પ્રથમવાર અાયોજીત U-૧૪ રાજકોટ ક્રિકેટ કપ-ર૦૧૮ માં YB SPORTS ચેમ્પિયન બની

રાજકોટ તા. ૧૯ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત U-14 કલબ ક્રિકેટ ચેમ્પિયનશીપનું અાયોજન અેક્ષ-રણજીટ્રોફી પ્લેયર અને સૌરાષ્ટ્ર ક્રિકેટ અેસોસીઅેશનના જૂનિયર સિલેકટર અને કોચ જેવા કે પીન્ટુ ગોસાઈ, જૂનિયર કોચ પારસ ત્રિ...

18 October 2018 12:05 PM
સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર

સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર

મહિષાસુર વધ રાસ જોવા લોકોની ભીડ જામીગોંડલના મોટી બજાર ખાતે આવેલ રાયજાદા શેરીમાં છેલ્લા 28 વર્ષથી શ્રી ખોડીયાર ગરબી મંડળ નું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ગરમીમાં મહિષાસુરનો વધ રાસ ખૂબ પ્રચલિત હોય શેરી...

17 October 2018 01:34 PM
સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર

સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર

હડિયાણા ગામે નવ૨ાત્રી ઉત્સવહડિયાણા ગામેથી શ્રી અંબિકા ગ૨બા મંડળની સ્થાપના વિ.સ., ૧૯૯૭ના ૨ોજ ક૨વામાં આવેલ છે. આજ૨ોજ વિ.સં. ૨૦૭૪ ચાલે છે. આ ગ૨બા મંડળને આશ૨ે ૭૭ વર્ષ્ા જુની ગ૨બા મંડળ છે અને આ ગ૨બામા નાની...

16 October 2018 01:57 PM

સૌરાષ્ટ્રના સિંહ છેલભાઇ દવેની આજે 129મી જન્મ જયંતિ

સૌરાષ્ટ્રના સિંહ રાષ્ટ્રવીર છેલભાઈ દવેનું જામનગર પણ મહત્વનું યોગદાન છે. રજવાડા સમયે પોલીસ સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવીને બારવટીયાનો આતંક ખતમ કર્યો હતો. તેમજ જામનગર એટલે કે રજવાડા સમયનું નવનગરમાં તેઓ...

16 October 2018 11:26 AM
સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર

સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર

પૂર્વ નગ૨ સેવીકા ગ૨બે ઝુમ્યા..ઉના શહે૨માં એ.સી. ગ્રુપ આયોજીત ગ૨બી મંડળ ા૨ા પૂર્વ નગ૨ સેવીકા દિપાબેન બાંભણીયા દ૨ વર્ષ્ાની જેમ આ વર્ષ્ો પણ નવ૨ાત્રીના પાવન પર્વ નિમિતે ૨ાસ-ગ૨બાનું આયોજન ક૨વામાં આવેલ છે. ...

15 October 2018 11:59 AM
સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચાર

સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચાર

સાવરકુંડલા કબીર ટેકરી દ્વારા પ્રસુતા મહિલા ઓને સુખડી, લાડવા અને સાડી વિતરણસાવરકુંડલા કબીર ટેકરી કબીર આશ્રમ દ્વારા શહેર માં રહેતા ગરીબ અને નબળા પરિવાર ની મહિલા ઓને પ્રસુતિ દરમિયાન કબીર ટેકરી દ્વારા ગાય...

12 October 2018 01:30 PM

જેતપુરના શેરબ્રોકર વિપુલભાઈ શિંગાળાનો 
તેમનીજ ઓફિસમાં ગળાફાંસો ખાઈ આપઘાત !

જેતપુરના શેરબ્રોકર વિપુલભાઈ શિંગાળાનો તેમનીજ ઓફિસમાં ગળાફાંસો ખાઈ આપઘાત !

રાજકોટ તા.૧૨ જેતપુર શહેરમાં આજે એક જાણીતા શેરબ્રોકરે પોતાનીજ ઓફિસમાં ગળાફાંસો ખાઈ મોત મીઠું કર્યાની ઘટનાથી શહેરભરમાં ચકચાર જાગી છે. એકના એક સંતાનના આવા પગલા પાછળ આર્થિક ભીંસ કારણભૂત હોવાનું મૃતકના પિત...

11 October 2018 12:07 PM
સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર

સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર

જસદણમાં કલા ઉત્સવ ગુજ૨ાત શૈક્ષ્ાણિક સંશોધન અને તાલીમ પિ૨ષ્ાદ ગાંધીનગ૨ પ્રે૨ીત જિલ્લા શિક્ષ્ાણ અને તાલીમ ભવન ૨ાજકોટ તથા જિલ્લા શિક્ષ્ાણ સમિતિ ૨ાજકોટ અને બી.આ૨.સી. ભવન જસદણના સંયુક્ત ઉપક્રમે મહાત્મા ગાં...

10 October 2018 12:09 PM
સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર

સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર

સાવરકુંડલામાં રોગ બુનિયાદ કાર્યક્રમ સવાર કુંડલા મુકામે અલ્હાજ સરકાર સૈયદ મહંમદ દાદા બાપુ તથા હાજી પીર સરકાર સૈયદ મુનીર બાપુ તથા તેમ ના સહાબજાદા તેવા બાગે રેહતની શાન સરકાર નુરાની બાબા ના હાથે સાવરકુંડલ...

09 October 2018 11:52 AM
સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર

સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર

ગોંડલના દેરડી(કુંભાજી) ગામે ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન...દેરડીકુંભાજી) ગ્રામપંચાયત દ્વારા ગામની સફાઈ હાથ ધરવામાં આવી હતી.જેમાં ગામની મુખ્ય બજારોની 15 જેટલા ટ્રેકટરો અને 200 જેટલા મજૂરોની સાથ...

08 October 2018 03:14 PM
સૌરાષ્ટ્રના તસ્વીર સમાચાર

સૌરાષ્ટ્રના તસ્વીર સમાચાર

ગોંડલમાં વેલકમ નવરાત્રી શ્રી લીમ્બચ ભવાની સેના તેમજ સમસ્ત વાળંદ સમાજ તથા શ્રી ઋષિવંશી (વાળંદ) સમાજ સેવા સંઘ દ્વારા આયોજિત વેલકમ નવરાત્રી મહોત્સવ - 2018 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈયાઓ ડી....

08 October 2018 01:28 PM

સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠે અેલટૅ : ભયસૂચક સીગ્નલ ચડાવાયા

રાજકોટ, તા. ૮ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સજાૅતા અને સૌરાષ્ટ્રરુકચ્છના કાંઠે પણ વાવાઝોડુ ટચ કરવાની સંભાવના જણાતા હવામાન વિભાગે સમુદ્ર તટ પર ચેતવણી જાહેર કરી છે. પોરબંદર, વેરાવળ, જાફરાબાદ બંદરો પર...

05 October 2018 05:16 PM

હાઈકોટૅમાં પીટીશન ફાઈનલ કરવા અંગે મિટીગ

સૌરાષ્ટ્ર યુનિવસિૅટીના નિવૃત કમૅચારીઅોઅે પેન્શન અોપ્શન અાપેલા છે, તેની હાઈકોટૅમાં પીટીશન ફાઈનલ કરવા અંગે કમૅચારીઅોની અેક મીટીગ રવિવાર તા. ૦૭ ના રોજ સવારે ૧૦ કલાકે, ૧૩રુરામકૃષ્ણનગર રાજકોટ ખાતે મળશે....