Gujarat News

19 April 2018 11:02 PM
રીયલ એસ્ટેટમાં ફિલગૂડ : ૩૩ ટકાનો ઉછાળો

રીયલ એસ્ટેટમાં ફિલગૂડ : ૩૩ ટકાનો ઉછાળો

નાણાકીય વર્ષ 2017-18ના માર્ચ મહિનામાં હાઉસિંગ સેલ્સ (ઘરોના વેચાણ)માં 33 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. દેશના 9 મોટા શહેરોમાં આ ક્વાર્ટર દરમિયાન 80,000 યુનિટનું વેચાણ નોંધાયું છે. આ જાણકારી રીયાલીટી પો...

19 April 2018 10:57 PM
સુરત: બ્રાન્ડેડ કંપનીના નકલી સૂઝ વેચાણ નેટવર્ક પકડાયું

સુરત: બ્રાન્ડેડ કંપનીના નકલી સૂઝ વેચાણ નેટવર્ક પકડાયું

સુરતઃ ઉધના રોડ નં-૬ ઉપર આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડા પાડી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ શૂઝ ઓનલાઈન વેચવાના રેકેટનો પર્દાફાશ કરી અંદાજીત ૨.૫૩ કરોડની કિંમતના ડુપ્લિકેટ શૂઝનો જથ્થો કબજે કરી આગળની કાર્યવ...

19 April 2018 10:51 PM
પરેશ ધાનાણી કાલે કરશે દક્ષિણ ગુજરાતના પ્રવાશે

પરેશ ધાનાણી કાલે કરશે દક્ષિણ ગુજરાતના પ્રવાશે

ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની સંવાદ અને જનસંપર્ક યાત્રાના અનુસંધાને તેઓ આવતીકાલે દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. નવસારી અને સુરતમાં તેઓ યુવા કાર્યકરો ઉપરાંત કોંગ્રેસના સિનિયર...

19 April 2018 10:43 PM
કપિલ શર્મા બાબતે ભારતીસિંહ શું બોલી ?!

કપિલ શર્મા બાબતે ભારતીસિંહ શું બોલી ?!

કપિલ શર્માનો નવો શો 'ફેમિલી ટાઈમ વીથ કપિલ શર્મા'ના માત્ર ત્રણ એપિસોડ પ્રસારિત થયા પછી બંધ થઈ ગયો છે. શો બંધ થવાનું કારણ કપિલની બેદરકારી અને સમય પર શૂટિંગ ન કરવાને લીધે ટીવી ચેનલે તેને બંધ કરવાનો નિર્ણ...

19 April 2018 10:27 PM
CM  વિજય રૂપાણીની કાલે ચણાકામાં સમૂહલગ્નમાં હાજરી

CM વિજય રૂપાણીની કાલે ચણાકામાં સમૂહલગ્નમાં હાજરી

ગાંધીનગર: ગુજરાત રાજ્યના બીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી ૨૦ એપ્રિલે પ્રથમ વખત પિતૃવતનનાં ગામ ચણાકામાં જઈ પાટીદારોના એક સમુહલગ્નમાં નવદંપતિઓને ગીર ગાયની વાછરડીનું દાન કરશે....

19 April 2018 09:15 PM
8 પ્રકારના છે ITR ફોર્મમાંથી તમારે કયું ભરવાનું થશે ? જાણો

8 પ્રકારના છે ITR ફોર્મમાંથી તમારે કયું ભરવાનું થશે ? જાણો

CBDTએ નાણાકીય વર્ષ 2017-18 માટે નવા ITR ફોર્મ જાહેર કર્યા છે. જેમાં કેટલાક ખાસ ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં કેટલીક નવી કોલમ ઉમેરવામાં આવી છે તો કેટલીક કોલમ હટાવી દેવામાં આવી છે. જેમાં તમારે કયું ફો...

19 April 2018 08:37 PM
મુકેશ અંબાણીની 8.5 કરોડની કારમાં શું શું  ફેસેલીટી છે ?

મુકેશ અંબાણીની 8.5 કરોડની કારમાં શું શું ફેસેલીટી છે ?

મુકેશ અંબાણીનો આજે (19 એપ્રિલ) જન્મદિવસ છે. દેશના સૌથી ધનિક વ્યક્તિ છે એટલે તેમના શોખ પણ એવા ઊંચા જ હોય. આ સાથે તેમની સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું મુકેશ અંબાણીની ક...

19 April 2018 08:29 PM
દુનિયાના સૌથી મોંઘા મોબાઈલ વિષે જાણો

દુનિયાના સૌથી મોંઘા મોબાઈલ વિષે જાણો

આપણે સૌ આપણી જરૂરત અને બજેટ પ્રમાણે મોબાઈલ ફોનની ખરીદી કરીએ છે. જે ગ્રાહકોને લક્ઝરી અને મોંઘા મોબાઈલ ફોનનો શોખ હોય છે તે 40 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીના મોબાઈલની ખરીદી કરે છે. ત્યારે જે લોકો મિડલ ર...

19 April 2018 06:34 PM

ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન અંગે ન્યાયમૂર્તિ પારડીવાલાનું નિરીક્ષણ રદ કરતી હાઈકોર્ટ ડીવીઝન બેંચ

અમદાવાદ તા.19ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી પારડીવાલાએ રાજયમાં અનામતની નીતિ અમલમાં ન મુકી શકાતી હોય તો રાષ્ટ્રપતિ શાસન લાદી દેવું જોઈએ તેવા જે વિધાનો કર્યા હતા તે ગુજરાત હાઈકોર્ટની ડીવીઝન બેંચે રદ...

19 April 2018 06:31 PM

સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં અભ્યાસ ક૨તી અનુસુચિત જાતીની વિદ્યાર્થીનીઓને હવેથી ટયુશન ફી અપાશે

અમદાવાદ તા.૧૯૨ાજયની સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં અભ્યાસ ક૨તી અનુસુચિત જાતિની વિદ્યાર્થીનીઓને આદિજાતિ વિકાસ વિભાગની વિદ્યાર્થીનીઓની યોજનાના ધો૨ણે હવેથી ટયુશન ફી આપવાનો ૨ાજય સ૨કા૨ે નિર્ણય ર્ક્યો છે. એમ સામા...

19 April 2018 06:05 PM

ડેમોમાં માત્ર 33 ટકા પાણી: હવે સરકારની કસોટી

ગાંધીનગર તા.19રાજ્ય માં પાણી ની તીવ્ર તંગી અને અછત હવે આગામી મેં -જૂન મહીના દરમિયાન ગંભીર વિષય બની રહે તેવા સંકેતો વર્તમાન ડેમો ની સ્થિતિ અને જળાશયો ના મળેલ આંકડા ઓ માં જણાઈ આવે છે. સાથે સાથે ઉનાળાની ...

19 April 2018 12:52 PM
ગુજરાતમાં માત્ર 4.04 ટકા વિસ્તારમાં વૃક્ષો: જંગલ એરિયામાં 23મો નંબર

ગુજરાતમાં માત્ર 4.04 ટકા વિસ્તારમાં વૃક્ષો: જંગલ એરિયામાં 23મો નંબર

અમદાવાદ તા.19ગુજરાત દેશભરમાં સૌથી ઓછા વિસ્તારોમાં ધરાવતો દેશ છે. એક રીપોર્ટ તાજેતરમાં જ સામાજીક વનીકરણ ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતનો માત્ર 11.4 ટકા ભૌગોલિક ...

19 April 2018 12:23 PM
હીટવેવની આગાહી: સૌરાષ્ટ્ર-કચ્છમાં પારો 45 ડીગ્રીએ પહોંચશે

હીટવેવની આગાહી: સૌરાષ્ટ્ર-કચ્છમાં પારો 45 ડીગ્રીએ પહોંચશે

રાજકોટ તા.19 સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઈકાલે ધોમ ધખતો તાપ વરસ્યા બાદ આજે સવારથી ફરી શહેરો, મહાનગરોમાં સૂર્યદેવતા તપવા લાગ્યા છે. બે દિવસ સુધી હીટવેવની આગાહી વચ્ચે કોઈ કોઈ સ્થળે પારો 45 ડીગ્રી સુધી પહોંચવા આગ...

19 April 2018 11:58 AM
વિહીપના પૂવૅ નેતા પ્રવીણ તોગડીયાનું સ્વાસ્થય લથડયું : ત્રણ કિલો વજન ગુમાવ્યું : ઉપવાસ તોડાવવા તૈયારી?

વિહીપના પૂવૅ નેતા પ્રવીણ તોગડીયાનું સ્વાસ્થય લથડયું : ત્રણ કિલો વજન ગુમાવ્યું : ઉપવાસ તોડાવવા તૈયારી?

અમદાવાદમાં વરણીકર ભવન ખાતે ઉપવાસ કરી રહેલા વિશ્ર્વ હિન્દુ પરિષદના પૂવૅ નેતા પ્રવીણ તોગડીયાની હાલત બગડી છે. તબીબોઅે તેમને તપાસ્યા હતા. અને તોગડીયાઅે ત્રણ કિલો વજન ગુમાવ્યું છે. તેઅોને બીપી સહિતની તકલીફ...

18 April 2018 10:47 PM
દુષ્કર્મના  વિરોધમાં અમદાવાદના જુહાપુરામાં રેલી

દુષ્કર્મના વિરોધમાં અમદાવાદના જુહાપુરામાં રેલી

ઉત્તર પ્રદેશના ઉન્નાવ, જમ્મુ કાશ્મીરના કઠુઆ તથા સુરતમાં બનેલી બળાત્કારની ઘટનાઓના વિરોધમાં અમદાવાદના જુહાપુરામાં રેલી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના નેતાઓ સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)નો નેતા હાર્...

Advertisement
Advertisement