India News

19 April 2018 11:02 PM
રીયલ એસ્ટેટમાં ફિલગૂડ : ૩૩ ટકાનો ઉછાળો

રીયલ એસ્ટેટમાં ફિલગૂડ : ૩૩ ટકાનો ઉછાળો

નાણાકીય વર્ષ 2017-18ના માર્ચ મહિનામાં હાઉસિંગ સેલ્સ (ઘરોના વેચાણ)માં 33 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. દેશના 9 મોટા શહેરોમાં આ ક્વાર્ટર દરમિયાન 80,000 યુનિટનું વેચાણ નોંધાયું છે. આ જાણકારી રીયાલીટી પો...

19 April 2018 08:46 PM
કઠુઆ ગેંગરેપ બાબતે બોલીવુડ શહેનશાહનું નિવેદન

કઠુઆ ગેંગરેપ બાબતે બોલીવુડ શહેનશાહનું નિવેદન

કઠુઆ અને ઉન્નાવ ગેંગરેપની ઘટના પછી દેશભરમાં આક્રોશ છે. સામાન્ય લોકો સિવાય હિન્દી સિનેમાના કલાકારો પણ આ મુદ્દે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. તેવામાં બોલિવુડના મહિનાયક અમિતાભ બચ્ચને પણ આ ઘટના પર સ્ટેટમ...

19 April 2018 08:37 PM
મુકેશ અંબાણીની 8.5 કરોડની કારમાં શું શું  ફેસેલીટી છે ?

મુકેશ અંબાણીની 8.5 કરોડની કારમાં શું શું ફેસેલીટી છે ?

મુકેશ અંબાણીનો આજે (19 એપ્રિલ) જન્મદિવસ છે. દેશના સૌથી ધનિક વ્યક્તિ છે એટલે તેમના શોખ પણ એવા ઊંચા જ હોય. આ સાથે તેમની સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું મુકેશ અંબાણીની ક...

19 April 2018 08:29 PM
દુનિયાના સૌથી મોંઘા મોબાઈલ વિષે જાણો

દુનિયાના સૌથી મોંઘા મોબાઈલ વિષે જાણો

આપણે સૌ આપણી જરૂરત અને બજેટ પ્રમાણે મોબાઈલ ફોનની ખરીદી કરીએ છે. જે ગ્રાહકોને લક્ઝરી અને મોંઘા મોબાઈલ ફોનનો શોખ હોય છે તે 40 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીના મોબાઈલની ખરીદી કરે છે. ત્યારે જે લોકો મિડલ ર...

19 April 2018 06:35 PM
પ્રવિણ તોગડીયાના ઉપવાસનો અંત: લડત ચાલુ રાખવા ચીમકી

પ્રવિણ તોગડીયાના ઉપવાસનો અંત: લડત ચાલુ રાખવા ચીમકી

અમદાવાદ તા.19વિશ્ર્વહિન્દુ પરિષદના પુર્વ આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ તોગડીયાએ ત્રણ દિવસના સંકલ્પ બાદ આજે તેમના ઉપવાસનો અંત લાવ્યો છે. વિહિપ ભાજપ તથા સંઘ પરિવાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

19 April 2018 06:32 PM

નોકરીયાતોને રાહત: પગારના રીએમ્બર્સમેન્ટ પર જીએસટી નહી લાગે: સરકારની ચોખવટ

કેન્દ્ર સરકારે નોકરીયાત-કર્મચારી વર્ગની ચિંતાનું સમાધાન કરવા સાથે એવી ચોખવટ કરી હતી કે કર્મચારીઓનાં પગારના રીએર્મ્સમેન્ટ પર જીએસટી નહિં લાગે. ગત જુલાઈમાં જીએસટી લાગુ પડયા બાદ કર્મચારીઓને મજરે મળતી ખર્...

19 April 2018 06:30 PM

ભારત આ વર્ષે ચંદ્રયાન ટુ અને આગામી વર્ષ સુર્ય યાન-આદિત્ય-એલ-વન છોડશે

નવી દિલ્હી તા.8 ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ આ વર્ષે ચંદ્રયાન અને આગામી વર્ષ સુર્ય મીશનના મહત્વાકાંક્ષી કાર્યક્રમ જાહેર કર્યો છે. એક ભારતનું ચંદ્રયાન ટુ મીશનનો ઓકટોબર-નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે...

19 April 2018 06:28 PM

શે૨બજા૨માં મેટલ-સોફટવે૨ શે૨ો ઝળક્યા : સેન્સેક્સ પ૧ પોઈન્ટ ઉંચકાયો

૨ાજકોટ, તા. ૧૯મુંબઈ શે૨બજા૨માં આજે બેત૨ફી વધઘટે તેજીનો ઝોક ૨હયો હતો. સેન્સેક્સમાં પ૧ પોઇન્ટનો સુધા૨ો હતો.શે૨બજા૨માં કોઈ નવા કા૨ણો ઉભા થતા ન હોવાના કા૨ણોસ૨ ભાવો મહત્વના ૨હયા હતા. ક્રૂડમાં તેજી અને રૂપિ...

19 April 2018 05:48 PM

ઉતર કોરિયાના તાનાશાહ સાથે ફળદાયી મંત્રણાની આશા રાખતા અમેરિકી પ્રમુખ

વોશિંગ્ટન તા.19અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ઉતર કોરિયાના નેતા કિમ જોંગ, ઉન સાથેની સૂચિત મંત્રણા આપતો આશાવાદ વ્યક્ત કર્યો છે, પણ જણાવ્યું હતું કે તેમની અપેક્ષા પુરી ન થાય તો બેઠકમાંથી બાર નીકળી...

19 April 2018 05:05 PM

કાશ્મીરના બરતરફ મંત્રી આક્રમક: મહેબુબાની ઈંટનો જવાબ પથ્થરથી અપાશે

જમ્મુ તા.19કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળા પર પાશ્વી અત્યાચાર અને હત્યાની ઘટનાના આરોપીઓને છાવરવા માટે મોરચા કાઢનાર અને બચાવમાં આવેલા ભાજપના પુર્વ મંત્રી લાલસિંહ હવે મહેબુબા સરકાર સામે મેદાને પડયા છે અ...

19 April 2018 05:05 PM

સુપ્રીમ કોર્ટના આંતરિક ઝઘડામાં પણ જસ્ટીસ લોયા અપમૃત્યુ કેસ ઉછળ્યો હતો

નવી દિલ્હી તા.19આજે સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો છે તેમાં ઉલ્લેખનીય છે કે સોહરાબુદીન એન્કાઉન્ટર કેસમાં અગાઉ જ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ તથા રાજસ્થાનના ગૃહમંત્રી ગુલામદાસ કટારા અને ગુજરાત પોલ...

19 April 2018 05:01 PM
યુપીમાં મહિલાઓ સામેના અપરાધ વધ્યા છે: યોગીનો સ્વીકાર

યુપીમાં મહિલાઓ સામેના અપરાધ વધ્યા છે: યોગીનો સ્વીકાર

લખનઉ તા.19ઉતરપ્રદેશમાં મહિલાઓ પર દુષ્કર્મની વધતી જતી ઘટનાઓથી મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ પર પણ દબાણ છે અને યોગીએ સગીર બાળાઓ પર થતા દુરાચારમાં ફાંસીની સજાની જોગવાઈ કરવા કેન્દ્ર સરકારને ભલામણ કરવા નિર્ણય...

19 April 2018 04:50 PM
જસ્ટીસ લોયાના મૃત્યુની તપાસ માટે ‘સીટ’ તપાસ નકારતી સુપ્રીમ કોર્ટ

જસ્ટીસ લોયાના મૃત્યુની તપાસ માટે ‘સીટ’ તપાસ નકારતી સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી તા.19ગુજરાતનાં ચર્ચાસ્પદ સોહરાબુદીન એન્કાઉન્ટર કેસની સુનાવણી સંભાળી રહેલા સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટીસ બી.એચ.લોયાના અપમૃત્યુ અંગે સીબીઆઈ કે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની તપાસની...

19 April 2018 04:48 PM
ક્રુડતેલના ભાવમાં ભડકો: 74 ડોલરની સપાટીએ

ક્રુડતેલના ભાવમાં ભડકો: 74 ડોલરની સપાટીએ

આગામી દિવસોમાં અચ્છે દીનની આશા હવે સાવ પડી ભાંગે તેવી તૈયારી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલના ભાવમાં નવો ભડકો સર્જાયો છે અને ભારતીય બાસ્કેટના બ્રેન્ટ ક્રુડનો ભાવ 74 ડોલરની ઉપર પહોંચી ગયો છે અને મળ...

19 April 2018 03:35 PM
તોગડિયાની પડખે શિવસેના

તોગડિયાની પડખે શિવસેના

અમદાવાદ તા. ૧૯ રામમંદિર માટે અમદાવાદમાં ઉપવાસ પર éતરેલા વિશ્ર્વ હિન્દુ પરિષદ (વીઅેચપી)ના ભૂતપૂવૅ પ્રમુખ અને છેલ્લા થોડા સમયથી જબરદસ્ત વિવદામાં રહેલા પ્રવીણ તોગડિયાને શિવસેનાઅે અોફિશ્યલી પોતાનો ...

Advertisement
Advertisement